પોલીસ કોન્સ્ટેબલનાં છોકરાનું રિઝલ્ટ

923409_437126186380434_1532443930_nએક પોલીસ કોન્સ્ટેબલનાં છોકરાનું રિઝલ્ટ નબળું આવ્યું.

કોન્સ્ટેબલે ગુસ્સામાં પુછ્યું, “નાલાયક આટલા ઓછા માર્કસ કેમ આવ્યા? નાલાયક ભણતો નથી, આખો દિવસ રખડી ખાય છે”

છોકરો શાંતિથી બધુ સાંભળી રહ્યો હતો અને કોન્સ્ટેબલ જરા શાંત પડ્યો તો છોકરાએ એનાં હાથમાં 100 રૂપિયા મુક્યા અને બોલ્યો,

“હવે બધુ અહીં જ પતાવી દો” !!

હા હા હા !

ટીપ્પણી