છોકરીઓનું કઈ નક્કી ના કેવાય

9466_joke-3

 

એક છોકરી પોતાના બોયફ્રેંડ સાથે બગીચામાં બેસી હતી.

એટલામાં છોકરીનો પતિ આવી ગયો અને તેણે આ બંન્નેને જોઈ લીધા.

છોકરીનો પતિ તેના બોયફ્રેંડને મારવા લાગ્યો.

છોકરી બોલી : માર સાલાને હજુ માર… પોતાની બૈરીને ફેરવતો નથી અને બીજાની બૈરીને લઈને બગીચામાં મોજ કરે છે.

થોડીવાર પછી તેનો બોયફ્રેંડ એના પતિને મારવા લાગ્યો…

છોકરી બોલી : માર સાલાને હજુ માર… પોતે ફરવા લઈ જતો નથી અને બીજાને લઈ જવા દેતો પણ નથી.!

ખી…ખી…ખી….

આ છોકરીઓનું કઈ નક્કી ના કેવાય ક્યારે પાર્ટી બદલી નાખે.

જોક ગમે તો કોમેન્ટમાં “ભાઈ-ભાઈ” જરૂર લખવું.

ટીપ્પણી