COOKING TIPS :

0
5

995937_145216825682768_1192054445_n

COOKING TIPS :

ચા બનાવ્યા બાદ તેના વધેલા કૂચ્ચાને ધોઇને તેનું પાણી ગુલાબના છોડના કૂંડામાં નાંખો. આ પાણી છોડ માટે ખાતરનું કામ કરશે.

શાકની ગ્રેવીનો રંગ અને સ્વાદ વધારવા ગેસ પરથી ઉતારી લીધા બાદ ચપટી ભરીને કોફી મિક્સ કરવી.

રોટલી વણવાની થોડી મિનિટ અગાઉ વેલણને ફ્રિજમાં મુકવું. આનાથી વેલણ પર લોટ ચીપકશે નહીં.

મકાઈના લોટમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ગરમ પાણીથી લોટ બાંધવાથી રોટલી વણતી વખતે તૂટી જશે નહીં.

લોટના ડબામાં તેજ પત્તા રાખવાથી ભેજ લાગશે નહિ અને લોટ લાંબા સમય સુધી સારો રહેશે.

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here