Coconut Banana Fry “કોકોનટ બનાના ફ્રાય ” :

1002988_144167475787703_1419017996_n

હેલ્લો મિત્રો

હવે તો ઉપવાસના દિવસો ચાલુ થઇ ગયા છે .તો ચાલો આપણે બનાવીએ ઇઝી અને જલ્દી બની જાય તેવી ડીલીસીઅસ વાનગી.

“કોકોનટ બનાના ફ્રાય ”

 

સામગ્રી :-

કોપરા નું છીન 5 ટેબલ સ્પૂન

1 વાડકી કાપેલા કેળા (રાઉન્ડ શેપ માં )

તજ નો પાવડર (અડધી ચમચી )

ઘી 2 ટેબલ સ્પૂન

સુગર 2 ટેબલ સ્પૂન

 

રીત :-

કેળા ,સુગર ,તજ પાવડર ,કોપરા નું છીન મિક્ષ કરો પછી એમાં ઘી ઉમેરી ને ફ્રાય પેન મા ધીમી આંચે ફ્રાય કરો બ્રાઉન થવા દો 2 સાઇડ ..પછી એને પ્લેટ માં સર્વ કરો .. છે ને ઇઝી …?

જે તજ ના ખાતા હોય તેને તજ પાવડર ઉમેરવો નહિ .

એની ઉપર મધ પણ નાખીને સર્વ કરી શકાય જેને ઉપવાસ ના હોય એને ચોકલેટ સોસ પણ ઉમેરીને સર્વ કરી સકાય .

 

રસોઈની રાણી : રૂપલ સથવાર (મેલબોર્ન ,ઓસ્ટ્રેલિયા )

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!