જાણો કોબીજના ફાયદા – રેગ્યુલર ખાશો તો હાર્ટએટેક આવાની શક્યતા થશે નહીવત…

માણસ બીમારીઓથી દૂર રહી શકતો નથી, અને આ બીમારીઓમાં જે સૌથી સામાન્ય બીમારી છે તે છે હદય રોગ. જેમ કે આપણે જાણીએ છીએ કે હદય આપણા શરીરનો મુખ્ય ભાગ છે, કેમકે જો એક સેકન્ડ માટે પણ આપણું હદય ધડકવાનું બંધ કરી દે તો આપણું મોત પણ થઈ શકે છે.

આજકાલ હદય રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં ઘરડાઓની સંખ્યા વધારે છે. લાંબુ જીવન જીવવા માટે સારું સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. જો તમારી પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત છે તો તમે ઘણા વિકારો અને બીમારીઓથી બચી શકો છો.

આપણી આજુબાજુ એવા ઘણા ખાદ્ય પદાર્થ છે જે આપણી પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવે છે અને આપણને લાંબી ઉંમર આપે છે. એવા જ એક ખાદ્ય પદાર્થ વિશે આજે આપણે જાણીશું જેને ખાવાથી હદય રોગથી બચી શકાય છે.

આવશ્યક સામગ્રી:

તાજો કોબીજનો રસ- અડધો કપ
આદુનો રસ – ૨ ચમચી

આ ઘરગથ્થું ઉપાય જો રોજ કરવામાં આવે તો તેનાથી હદય રોગથી બચી શકાય છે. તેની સાથે જો તમે જંકફૂડથી દૂર રહો છો અને રોજ કસરત કરો છો તો તમને હદય રોગ નહી થાય. ટાઈમાં ફાઈબર હોય છે, જેનાથી ધમનિઓમાં રહેલ કોલેસ્ટ્રોલ અને ઝેરીલા પદાર્થને બહાર નીકાળવામાં મદદ મળે છે. જેનાથી હદયમાં લોહીનો પ્રવાહ બન્યો રહે છે. આદુમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે તમારા હદયની માંસપેશિયોને મજબૂત બનાવે છે. જેનાથી લાંબા સમય સુધી હદય સ્વસ્થ રહે છે.

બનાવવાની રીત:

એક ગ્લાસમાં આપેલી સામગ્રી મિક્સ કરો આ મિશ્રણને સવારે નાસ્તો કર્યા પહેલા પીવો. ઓછામાં ઓછો ૨ મહીના સુધી આ ઉપાયને કરવો જરૂરી છે તેને તમારા આહારમાં નિયમીત લો.

ટીપ્પણી