પતિ માટે છોકરીની ચોઇસ….

6992_joke-3બે છોકરીઓ ટ્રેનમાં જતી હતી.

પહેલી છોકરી : તને કેવો પતિ જોઇએ?

બીજી છોકરી : મને કરોડપતિ જોઇએ.

.

.

પહેલી : અને કરોડપતિ ના મળે તો?

બીજી : તો 50-50 લાખનાં બે પતિ ચાલશે.

.

.

.

.

.

પહેલી : અને જો 50 લાખનાં પણ ના મળે તો?

બીજી : તો 25-25 લાખનાં બે ચાલશે!!

.

.

.

આટલામાં ઉપરની બર્થ પર સૂતેલો જેંતી બંનેની વાતો સાંભળીને બોલ્યો :

વાત જ્યારે 1000 રૂપિયા સુધી આવી જાય ત્યારે મને જગાડી દેજો ને પ્લીઝ…..!!!

 

ટીપ્પણી