Chineese Pizza (ચાઈનીઝ પીઝા)

1081661_381214508657195_1014019627_n

 

ચાઈનીઝ પીઝા

 

સામગ્રી:-

પીઝા બેઝ, ઝીણી ખમણેલી કોબીજ, ગાજર, ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ મરચું, ટામેટાની ગ્રેવી, બાફેલા નુડલ્સ, ગરમ મસાલો, લસણ ની ચટણી, સોયા સોસ, ચીલી સોસ, ચીઝ, સ્વાદ અનુસાર નમક, લાલ મરચું

 

મસાલો બનાવાની રીત:-

સૌપ્રથમ કડાઈ માં તેલ મુકવું,

તેમાં ટામેટાની ગ્રેવી સાંતળવી,

તેમાં ઝીણી ખમણેલી કોબીજ, ગાજર, ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ મરચું, અને બાફેલા નુડલ્સ મિક્સ કરવા, ત્યારબાદ ગરમ મસાલો, સોયા સોસ, ચીલી સોસ તેમજ સ્વાદ અનુસાર નમક અને લાલ મરચું મિક્સ કરવું.

 

પીઝા બનાવાની રીત:-

પીઝા બેઝ નું નીચેનું પળ કડક થઇ ત્યાં સુધી શેકો, ઉપરના પડ પર લસણ ની ચટણી અને ચીલી સોસ લગાવો ત્યારબાદ તેના પર મસાલો મુકવો અને થોડી વાર ગરમ કરવો ત્યાર બાદ તેના પર ચીઝ ખમણવું.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!