પત્નીની કેમિકલ ફોર્મ્યુલા

- Advertisement -

3280_wife-chemical

 

એક નવા તત્વની શોધ થઇ છે જેને રસાયણશાસ્તરમાં શામેલ કરવામાં આવ્યું છે

નામ: વાઇફ

સિમ્બોલ: Bv

અણુભાર: શરુઆતમાં હલકુ….. પણ સમય જતા ભાર વધતો જાય છે.

 

ફિઝીકલ પ્રોપર્ટીઝ :

– ગમે તે સમયે ગરમ થઇ જાય છે (અત્યંત જ્વલનશીલ)

– ગમે ત્યારેં ઠંડી થઇ જાય છે

– પ્રેમ અને સાવચેતીથી હેન્ડલ કરાય તો પીગળી જાય છે

– ધ્યાનથી હેન્ડલ ન થાય તો ખૂબ કડવી છે

 

કેમિકલ પ્રોપર્ટીઝ :

– એકદમ રિએક્ટીવ

– હાઇલી અનસ્ટેબલ

– સોના, ચાંદી, હીરા, પ્લેટીનમ, ચેકબુક અને ક્રેડિટ કાર્ડ તરફ મજબૂત આકર્ષણ

– મની રિડ્યુસીંગ એજન્ટ

 

પ્રાપ્તિસ્થાન:

.

.

મુખ્યત્વે અરીસા સામે મળે છે..

ટીપ્પણી