“ઇંદુ બા” – મારું તમારાંથી છુટાં પડવું તે કુદરતી ક્રિયા છે જેમ તમારું મારાં...

ન્યુ યોર્કથી અક્ષરા અમદાવાદ તેની નાની બેન સ્નેહાને ફોન કરી કહેતી હતી. “બેન, ન્યુયોર્ક્ની ટીકીટ કઢાવો અને જલ્દી આવો. ઇંદુબાએ અન્નજળ ત્યાગ કર્યા છે....

“ઋણાનુબંધ” – એક હ્રદયસ્પર્શી વાર્તા.

સાંજ ઢળતી હતી. મંદ મંદ પવન વાતો હતો. પક્ષીઓ માળામાં પાછાં ફરી રહ્યાં હતાં. કુસુમ હિંચકે ઝુલા ઝુલતી હતી. પક્ષીઓનો કલરવ સાંભળીને કુસુમ વિચારોમાં...

“વિખેરાયેલો માળો ” – ખુબ લાગણીસભર વાર્તા.. દરેક મિત્રો જરૂર વાંચજો અને શેર કરજો…

"વિખેરાયેલો માળો" કૌશલનો વિચાર આવતાં ઘરમાં છવાયેલા વિષાદના વાતાવરણ વચ્ચે પણ સુહાનાના ચહેરા પર આછું સ્મિત આવી બેઠું. એણે બારી બહાર જોયું. શિયાળાનો માંદલો તડકો...

“સુંદરતાની સાચી સમજ”

“પંખી નાનું થાવું ગમે, ઊંચે ઊંચે ઉડવું ગમે, ઝરમર મેહુલો થવું ગમે, ઉભા ઉભા નહાવું ગમે, છત્રી લઈને ફરવું ગમે, ઘરમાં ના પુરાવું ગમે, ઉંદર બિલ્લી રમવું...

“બાપનો પ્રેમ” ખુબ સુંદર વાર્તા…

આવજો પપ્પા.. આવજો.. મમ્મી.." રાજેશ ભાઈ એમના પપ્પા અને મમ્મીને ટ્રેનમાંથી રવાના કરીને કાર લઈને ઘર જવા નીકળ્યા.. રાતના પોણાં આઠ વાગ્યા હશે. મનમાં...

સપનાની બંગડી

જંગલના રસ્તે પસાર થતાં સંધ્યારાણીના આગમનને માન આપી સુરજ દાદા અસ્તાચલમાં ગતિમાન હતા. જે સ્થળે રેણુ અને ગિરીશને જવાનું હતું તે અડધા કલાકના અંતરે...

“જાંબીની લિસ્કી” વાર્તા…

"જાંબીની લિસ્કી" “જાંબી, વાલામૂઈ ક્યાં મરી ગઈ? આ વાસણનો ખડકલો તારો બાપ કરવા આવશે? ઈ તો તને ને મને મૂકીને આ દરિયામાં જાણે ક્યાં ખોવાયો?...

અંધારપટ( સત્ય ધટના)

કોણ જાણે કેમ આજે સવાર પડી ને જુગલને છાપું વાંચવાની ઉતાવળ થઇ ગઇ. કહેવાય છે ને કે કોઇ ધટના ઘટવાની હોય એનો અણસાર પહેલાંથી...

સપનાંનો સરંજામ

"સુલુબેન, એક વાત કહું સાંભળો, હું જેને ત્યાં રસોઈ કરું છું તે બેને મને કહ્યું કે, સરકાર તરફથી વિધવા બેનો માટે પેન્શનની યોજના બહાર...

નાનકાનો છોરો

સામરા જખુ ગઢવીના નાના દીકરાની વહુએ દીકરો જણ્યો એની ખુશીમાં, ગામ આખામાં પેડા અને પતાસા વહેંચાયા. સામરાને ઘેર તેના નાના દીકરા નાનકાના પુત્રનું મોઢું...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!