સ્વસ્થ જીવન જીવવા માટેના 10 અસરકારક સસ્તા અને સરળ ઉપાય…

જો તમે સતત સ્વસ્થ જીવન જીવવા માગતા હોવ તો તમારે તમારી જાતને સતત અપડેટ રાખ્યા કરવી પડે છે. સ્વસ્થ શરીર પામવા માટે તમારે નિરોગી...

અબજોપતિ પિતાની ગોલ્ડ મેડાલિસ્ટ MBBS ડોક્ટર દીકરીએ લીઘી જૈન દિક્ષા….શત શત વંદન…!!!

ગુજરાતમાં એક સમૃદ્ધ પરિવારની યુવતી જૈન સાધ્વી બની ગઈ છે. 28 વર્ષ હિના હિંગડ જૈન સાધ્વી બની ગઈ છે. હિના એમબીબીએસમાં ગોલ્ડમેટાલિસ્ટ છે. એટલું...

જાપાનના લોકો દર વર્ષે ટ્રકની પાછળના ભાગને સુંદર ગાર્ડનમાં ફેરવવાની સ્પર્ધા યોજે છે જેના...

ગાર્ડનિંગ એ આજ કાલ યુવા પેઢી માટે એક લક્ઝરી બની રહી છે. ધીમે ધીમે લોકો શહેરમાં નાનકડા એપાર્ટમેન્ટમાં રહેતા થયા છે તેવા સંજોગોમાં હવે...

ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ મૃતકો માટે ભાડેથી રડનારાઓને બોલાવવાની પ્રથા છે…

તમે ભારતમાં રુદાલી શબ્દ વિશે સાંભળ્યુ જ હશે. જેમાં મહિલાઓ રૂપિયા લઈને અજાણ્યા લોકોના મૃત્યુ પર ઘરે રડવા જાય છે. આ રુદાલીઓ પર બોલિવુડમાં...

ખુદને અકબરના વંશજ ગણાવે છે આ પરિવાર, આજે પણ જીવે છે શાહી જીવન…

ભારતનો ઈતિહાસ બહુ જ સમૃદ્ધ રહ્યો છે અને આ દેશ પર અનેક શાસકો અને સામ્રાજ્યોનું રાજ રહ્યું છે. જો ભારત પર કોઈ અન્ય શાસકે...

ઘરની બહાર લગાવો આ plants, અને મેળવો એકદમ શુધ્ધ હવા…

ફુલ છોડ આપણી જીંદગીમાં એક મહત્વનો ભાગ ભજવે છે. શરીર માટે જેમ પૌષ્ટિક આહાર જરૂરી છે તેમ સ્વાસ્થયને સારુ રાખવા માટે ફ્રેશ હવા પણ...

તમને પક્ષીઓ બહુ જ ગમે છે? તો ભારતની સેન્ચ્યુરીના એડ્રેસ તમારા કામના છે…

જો તમે પક્ષીઓને બહુ જ પ્રેમ કરો છો, તો તમને પક્ષીઓને જોવું અને તેમની વચ્ચે રહેવુ બહુ જ ગમતુ હશે. અને સાથે જ તમને...

મળો દુનિયાના એવા બોક્સરને, જે પોતાના પૈસાના દમ પર પુરા કરે છે પોતાના મોંઘા...

જેમ જેમ એક વ્યક્તિ રૂપિયા કમાવે છે, તેના સ્વભાવથી લઈને તેનો શોખ પણ બદલાઈ જાય છે. એમ કહો કે નવા નવા શોખ જન્મ લેવા...

ભારતના 12 પોપ્યુલર ટૂરિસ્ટ સ્પોર્ટસ સુંદરતાને લીધે બહુ મોટી કિમત ચૂકાવે છે, કારણ જાણીને...

ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય જોવાની મજા જ કંઈક અલગ છે. દેશના ઉત્તરના ભાગમાં ઘરતીનું સ્વર્ગ કશમીર છે તો દક્ષિણમાં ભગવાનનો...

ઘરેથી ભાગીને કચરો વીણવાનું કામ કરતો હતો આ છોકરો, આજે છે કરોડો રૂપિયાનો માલિક,...

વિક્કી રોય- જેમની પાસે રહેવાનું ઘર ના હોય અને પછી અચાનક તેમની કિસ્મત બદલાય અને પૈસાદાર થઈ જાય છે એવા લોકોની સક્સેસ સ્ટોરી વિશે...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!