Archive | સ્વાસ્થ્ય RSS feed for this section

દરેક પુરૂષોએ ખાવા જોઈએ આ 15માંથી 1 ફૂડ, ચહેરાનું તેજ વધશે ને સ્કિન રહેશે હેલ્ધી

ઘણાં પુરૂષોને સ્કિન સંબંધી સમસ્યાઓ વધુ રહેતી હોય છે. તેમ છતાં પુરૂષો સ્કિનનું વધુ ધ્યાન આપતાં નથી. જેના કારણે સ્કિન પ્રોબ્લેમ્સ વધતી જાય છે અને ચહેરો નિષ્તેજ લાગે છે. જેના સોલ્યૂશન માટે પુરૂષોએ મહેનત વિના જ જો સ્કિન સારી રાખવી હોય તો ડાયટમાં અહીં જણાવેલ 15માંથી કોઈ 1 ફૂડ ખાવું જોઈએ.

આજની ફાસ્ટ અને સ્ટ્રેસફૂલ લાઈફમાં જો આમાંથી ૧-૨ ઉપચાર પણ કર્યા તો થશે ઘણા ફાયદો…!!

1. કેળા ઍ બ્લડ પ્રેશર માટે શ્રેષ્ઠ કુદરતી ઉપાય છે.. તમારા હાઈ બ્લડ પ્રેશર ને નિયંત્રણમાં રાખવા દરરોજ એક કે બે કેળા ખાવા જોઇઍ. કેળા માં રહેલ ઉચ્ચ પોટેશિયમ તમારા બ્લડ પ્રેશર સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરશે. તે ઉપરાંત ઓછા સોડિયમ સ્તર સાથે, તમને કોલેસ્ટ્રોલ મુક્ત કરવામાં મદદ કરે છે .કેળા સિવાય તમે પાલક, સૂકા […]

જાણો છો તમારા વાળનું અમૃત કોણ છે ? – “શાકભાજી” !! દરેક સ્ત્રીએ વાંચવા અને સમજવા જેવું !

પરનું શિર્ષક વાંચતાં જ આપ આશ્ચર્ય તો જરૂર અનુભવશો જ કે વાળનું અમૃત શાકભાજી?

બાળકોનો આહાર 0-5 વર્ષ ( Diet Chart for 0-5 yrs.) : દરેક પેરેન્ટ્સ ને આ પોસ્ટ મોકલો…..!!

મિત્રો લગભગ દરેક બાળ રોગ નિષ્ણાંત ને 50% થી વધુ માતાનો રોજબરોજ પૂછાતો સવાલ છે સાહેબ મારા બાળકને શું ખવડાવુ કે તે ખૂબ સરસ તંદુરસ્ત રહે… અને પછી અનેક સલાહો અને થોડી દવાઓ લખવા સાહેબને ઘણી વાર મજબૂર કરવામાં પણ આ મમ્મીની લાગણી કામ કરી જતી હોય છે તો આજે પ્રસ્તુત છે આ સવાલનો સરળ […]

ભુખ્યા પેટે લસણ ખાવાથી છુમંતર થઇ જશે ઘણી બધી બિમારીઓ – જાણો કેમ ?

લસણનો ઉપયોગ જમવામાં સ્વાદ લાવવા માટે થાય છે લસણ એક ચમત્કારિક વસ્તુ પણ છે તેમાં ઘણા બધા ઓષધિય ગુણો પણ છે જે તમારા શરીરની અનેક વિધ બિમારીઓમાં ઉપયોગી થાય છે. લસણ આમ તો ફાયદાકારક છે પણ જયારે તે ભુખ્યા પેટે ખાવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થાય છે લસણ એક એન્ટિબાયોટિક પણ છે. લસણનું અમુક […]

બૉલીવુડની આ 13 સેલિબ્રિટી અને તેમની આશ્ચર્યચકિત કરનાર- FAT TO FIT સ્ટોરી !! ખાસ વાંચો…

શું તમે તમારા વધેલા પેટ અને તમારા ‘ગુગલ-વૂગલી’ ગાલોથી થાકી ગયા છો? આરામ કરો! તમે તમારા આ મેદસ્વીતાના યુદ્ધમાં એકલા નથી.આપણા પ્રિય બોલિવુડ કલાકારોએ પણ ભૂતકાળમાંઆ ” મેદસ્વીતા/ભાર/વજન” નામુદ્દાઓનો સામનો કરવો પડ્યો છે. તેથી, ચિંતા ન કરો! જો તેઓ તે કરી શકે છે, તો તમે પણ કરી શકો છો. પરંતુ હવે,ફક્ત બેસીને એક એવી કેટલાક […]

જાણો…અનેક રોગોના મૂળ વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટે, સર્વશ્રેષ્ઠ દેશી નુસખાઓ

શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે. તંદુરસ્ત જણાતા લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. પાચનક્રિયામાં વાયુની ઊર્ધ્વ, મધ્યમ અને અધોવાયુની સ્થિતિ જાણવી જરૂરી છે. […]

ઘેર બેઠા ચપટીમાં મેળવો કાળા કુંડાળાથી છુટકારો

મોડી રાત સુધી મૂવીઝ જોવું, કલાકો કમ્પ્યુટરની સામે આંખ રાખીને કામ કરતા રહેવું, મોડી રાત સુધી જાગવું, જેનું પરિણામ તમારી આંખના નીચે કાળા કુંડાળાના રૂપમાં ઉભરીને સામે આવે છે.

આ રહ્યા તમારું વજન ન ઉતરવા પાછળના 15 કારણો. અને, જાણી લો તેના સોલ્યુશન્સ

ખૂબ પ્રયત્ન કરવા છતાં જ્યારે વજન ન ઉતરે ત્યારે માણસ અકળાઈ જાય છે. એક્સરસાઈઝ, લાઈફસ્ટાઈલ ચેન્જ અને કાર્બોહાઈડ્રેટ્સ વાળા ખોરાક ખાવાની ઈચ્છા પર નિયમન રાખવા છતાં જ્યારે વજનનો કાંટો નીચે ન જતો હોય તો શું કરવું?

ફ્રિજનું પાણી પીવો છો તો બંધ કરી દેજો, નહીંતર થશે આ…

મિત્રો ગમે તેટલી ગરમી પડી રહી હોય, પણ બરફ વાળું કે ફ્રિજમાં મૂકેલું પાણી પીવાનું બંધ કરો. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શરીરમાં ગરમી ઓછી કરવા અને ખાસ તો ઉનાળાની સિઝનમાં માટલાનું જ પાણી પીવું જોઈએ.

error: Content is protected !!