Home લેખકની કટારે શૈલેશ સગપરીયા

શૈલેશ સગપરીયા

  અમદાવાદના દંપતીની એક અનોખી અને અદભૂત પ્રવૃત્તિ

  ગઈકાલે રાત્રે અમદાવાદમાં મારું વ્યાખ્યાન હતું. વ્યાખ્યાન પૂરું થયા બાદ શ્રીમતી મુકતાબેન અને શ્રીમાન કનુભાઈ મળવા માટે આવ્યા.એમની સાથેના વાર્તાલાપ દ્વારા અને બાજુમાં ઉભેલા...

  આ વાત તમારું ગમે તેવું દુ:ખ દૂર કરશે.. અંત સુધી જરૂર વાંચો, શેર કરવાનું...

  વાત થોડી લાંબી છે પણ પૂરી પૂરી વાંચજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર પણ કરજો. રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી...

  માનનીય વડાપ્રધાને ‘મનકી બાત’ કાર્યક્રમમાં જીગરની સિધ્ધિનો ઉલ્લેખ કર્યો હતો, શું તમે જાણો છો...

  ​તા.15મી જુન 1998ના રોજ રાજકોટમાં રહેતા જયેશભાઇ ઠક્કર અને હિનાબેન ઠક્કરને ત્યાં અધુરા મહિને એક બાળકનો જન્મ થયો. લગભગ સવા સાત મહિને અવતરેલો આ...

  ભાવનગરના આ દાદાને સો સો સલામ !!

  ભાવનગરના વતની જનાર્દનભાઈ ભટ્ટ સ્ટેટ બેન્કના ક્લાર્ક તરીકે સેવાઓ આપતા હતા. વર્ષો સુધી બેન્ક યુનિયનના હોદેદાર તરીકે બેન્ક કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણમાં ખુબ મહત્વની ભૂમિકા...

  જો દ્રષ્ટિ હોય તો આ ફોટો ઘણું બધું કહી જાય છે

  હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક કાર્યક્રમમાં ગયો હતો. મારા સાઢુભાઈના એક મિત્ર અમદાવાદમાં જ્યાં કાર્યક્રમ હતો એની બાજુમાં જ રહેતા હતા એટલે સાઢુભાઈએ...

  આજે આપણા પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ છે ત્યારે વાંચો આ સુંદર વાત…

  હૈયાના હેત ના ભૂલાય, સ્વામી તારા હૈયાના હેત ના ભૂલાય... હું ગામડામાં રહેનારો સામાન્ય પરિવારનો માણસ આમ છતા બાપાએ અનહદ પ્રેમ આપ્યો. મારી પાત્રતા નહોતી...

  સૌરાષ્ટ્રની ધરા પર ૧૦૦૦ વર્ષ પહેલા બનેલી રાષ્ટ્રભક્તિની અનેરી સત્ય ઘટના…બહુ ઓછા જાણે છે…

  આજથી લગભગ 1000 વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે. જૂનાગઢ પર તે સમયે ચૂડાસમા વંશના રાજા રા'દિયાસનું રાજ હતું. પાટણના સોલંકી રાજાએ જૂનાગઢ પર...

  શું આટલી હદ સુધી પૈસા કમાવા કેટલું યોગ્ય ? તમારું શું માનવું છે ???

  આજે દરેક માણસ દિવસ-રાત દોડ્યા કરે છે. પેટની ભૂખ ભાંગવા માટે દોડા-દોડી કરવી પડે એ તો સમજી શકાય તેમ છે પણ સાતપેઢી બેઠી બેઠી...

  સંતાનોને ઉતારી પાડવાને બદલે એની ક્ષમતાઓને ખીલવવા માટે આટલું દરેકે સમજવું…

  બાળકોને હતોત્સાહિત કરવાને બદલે જો એને પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે તો એનું પરિણામ હંમેશા જુદુ જ મળતું હોય છે. સંતાનોને ઉતારી પાડવાને બદલે...

  સાત કામ પડતા મુકીને પણ આ વાંચજો…ગુજરાતમાં ચુંટણી આવે છે ત્યારે વાંચો અને વંચાવો…!!

  ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. દરેક મતદારે ઉત્સાહપૂર્વક આ મહાપર્વની ઉજવણી કરવી જોઇએ. 'મારા એક મતથી શું ફેર પડવાનો છે ?' એવુ વિચારતા મતદારો...

  Latest Stories

  Popular Today

  Popular Last 7 Days

  Popular All Time

  error: Content is protected !!