Archive | વ્યોમેશ ઝાલા RSS feed for this section

પ્લેટોનિક લવ

જેમ વિષ પીવું કઠીન છે, તેમ “આંસુ”પીવાં પણ કઠણ છે.શંકર વિષ પી ગયા હતા, અને પચાવીને “નિલકંઠ” કેહવાયા હતા.પણ આંસુ પીનારા કોઈ હજુ સુધી “અશ્રુકંઠ” કેહવાયા નથી સાંભળ્યા,છતાં આંસુપીવાં વિષ પાન કરતા પણ કઠણ છે તે સત્ય અને પુરવાર થયેલી હકીકત છે.આવી એક સત્ય ઘટના ને હું શબ્દદેહ આપું છું. કોલેજમાંથી સ્નાતકની પદવી લઇ ,ફૂટડો […]

માણસ રૂખડ – એકવાર અચૂક વાંચજો આ પ્રસંગ !!

પૂજ્ય,બાપુનીસપ્તાહ દરમ્યાન “રૂખડ” ની સ્પસ્ટ વ્યાખ્યા નક્કી થઇ. આજે શિવરાત્રીનો પવિત્ર દિવસ હોય,અને જુનાગઢની ગીરીતળેટીમાં શ્રધાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો હોય ત્યારે આજથી લગભગ સૈકાને આળે-ગાળે,શિવરાત્રીના દિવસેજ અને મેળામાં ઘટેલી એક સત્ય ઘટનાની વાત કરવી છે. . શિવરાત્રીના મેળાની ધજા ચડાવવાના પ્રથમદિને હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવસાથે મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જઇરહ્યા હતા.તે સમયના ધુળિયા,કાચા,એક પટ્ટીના(Single Road)રસ્તા,અને વાહનવ્યવહારના […]

લુણ નું ઋણ – ઈશ્વર નો ન્યાય આને જ કહેશું ને ?? Must Read

બબ્બે હૃદયરોગના હુમલા આવ્યા પછી ડોક્ટરની સલાહ મુજબ તનસુખ શેઠે પોતાની દિનચર્યા તદ્દન બદલી નાખી, સવાર સાંજ ફેક્ટરીનો વહીવટ મૂકી દઈ શાંત અને એકાંતમય પ્રભુજીવન ગાળતા તનસુખ શેઠ પોતાના બેડરૂમમાં બેઠા બેઠા “ગીતા રહસ્ય” વાંચતા હતા. દરમ્યાન પુત્ર રોહન રૂમમાં પ્રવેશી પપ્પા પાસે બેસતાં બોલ્યો,” પપ્પા, આવતીકાલથી હરિચરણને નોકરીમાંથી છૂટો કર્યો છે, તેથી હવે એ […]

અમરપ્રેમ (ભાગ -1) – A modern Love Story by Vyomesh Jhala

રવિવારની સવાર હતી. મણીરાય સવારના નાસ્તા માટે મીરાંની રાહ જોતા બેઠા હતા એવામાં મીરાં મોર્નિંગવોક, અને જીમ પતાવીને ઘેર પાછી ફરી પિતા સાથે નાસ્તો કરવા બેઠી, મણીરાયે વાત છેડી , ” બેટા,તારો અભ્યાસ હવે પૂરો થવામાં છે વળી તું હવે ઉમરલાયક પણ થઇ ચુકી છો, તે સંજોગોમાં મને એમ લાગે છે કે હવે તારે લગ્ન અંગે કૈંક વિચારવું જોઈએ, તારી માં આ જવાબદારી મને સોપી ચાલી જતા,મને તે ચિંતા સતાવે તે સ્વાભાવિક છે.

અમરપ્રેમ (ભાગ -2) – A modern Love Story by Vyomesh Jhala

દશ વર્ષ પહેલા,વેલેન્ટાઈન ડે ને દિવસે જન્મેલા પ્રેમાંન્કુરો,આજે દશવર્ષ બાદ વેલેન્ટાઇન ડે ને દિવસે પ્રેમની સુગંધિત વેલ રૂપે પાંગરી.

જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેજો

“ઓહ ડેડ, તમે પણ શું ? મોઢામાં એક જરાસરખુ ચાંદુપડ્યું છે,એમાં આટલા બધા કેમ અકળાઓ છો ? થોડા દિવસ ઘરગથ્થું દવા કરી રાહ જુવો,” અમેરિકાથી બે અઠવાડિયા માટે આવેલ N.R.I સુહાસે પિતાની ફરિયાદનો જવાબ આપતા આગળ ચલાવ્યું, “પપ્પા, તમને ખબર છે કે હું માત્ર બે અઠવાડિયા માટેજ ભારતમાં આવ્યો છું, ત્રણ દિવસ તો થઈ પણ […]

આખરી ખત

“હદ થઇ ગઈ સુદેશ, હવે મારાથી વધુ સહન નહી થાય. હું પરણીને આવી, ત્યારથી આજસુધી આ ઘરમાં એક નોકર, અને ભઠીયારા તરીકે જ જીવું છું, મને આઝાદી ક્યારે? અષાઢના પ્રથમદિને આકાશમાં મેઘાડમ્બર જામ્યો હતો, કાળાડીબાંગ વાદળોએ સમગ્ર આકાશ ઉપર પોતાનો કબજો જમાવ્યો હતો સાંબેલાધારે અવિરત વરસાદ વરસી રહ્યો હતો, આકાશમાં વીજળી કડાકા સાથે ઝબૂકી રહી […]

error: Content is protected !!