Home લેખકની કટારે રૂપેશ ગોકાણી

રૂપેશ ગોકાણી

    ઢળતી સંધ્યાએ (ભાગ 6) – રૂપેશ ગોકાણીની કલમે લખાયેલ એક અદ્ભૂત વાર્તા

    બીજે દિવસે સવારથી રાહી જીત સુભાષભાઇ બધા દોડધામમાં હતા, માલતીબેન તો તેની દિનચર્યા મુજબ જ કામ કરી રહ્યા હતા. બધી મમતા અને સબંધોથી તે આજે નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

    રૂપેશ ગોકાણી લિખિત કોફી હાઉસ પાર્ટ – 2 & 3 !! વાંચો અને માણો…!!

    જો તમારે ભાગ એક વાંચવાનો બાકી હોય તો અહી વાંચો : કોફી હાઉસ ભાગ - ૧ મારુ મુળ વતન ખેડા જિલ્લાનુ નડિયાદ શહેર. મારા મામાનો...

    ઢળતી સંધ્યાએ (ભાગ 4) – રૂપેશ ગોકાણીની કલમે લખાયેલ એક અદ્ભૂત વાર્તા

    ઘરમાં નાનુ બાળ આવતા જ માલતીના સાસુ સસરાની ખુશીનો પાર ન હતો. ભગવાનદાસ તો હવે વધુમાં વધુ સમય ઘરે જ વિતાવતા હતા પણ સુભાષના હ્રદયમાં બાળક પ્રત્યે જરા પણ લગાવ ન હતો.

    પ્રેમકહાની રૂપેશભાઈ ગોકાણીની કલમે… શેર કરો લાઇક કરો અમારું પેજ…

    સાર્થક પ્રેમ તે પથારીમાં તકિયામાં મોઢુ દબાવીને રડી રહી હતી. રડતા રડતા કયારે આંખ મળી ગઇ કાંઇ ખબર જ ન પડી. વહેલી સવારે એલાર્મ વાગતા...

    “તાળુ” – એક નાનકડી ગેરસમજથી શું થાય છે… વાંચો વાર્તા…

    "તાળુ" આજે ફરીથી તે ઘરે આવી ત્યારે તાળુ હતુ. છેલ્લા બે દિવસથી ઓફિસેથી નીકળતી ત્યારે મનમાં એક આશા રહેતી કે આજે તાળુ નહિ હોય અને...

    “જીવન સંધ્યા” – રૂપેશભાઈ ગોકાણી દ્વારા લિખિત ખુબ લાગણીસભર વાર્તા…

    “શુ કરુ યાર કયારેક એમ થાય છે કે આ બધુ છોડીને જતો રહુ” એંસી વર્ષના મનોહરભાઇએ તેના મિત્ર જીવનભાઇને કહ્યુ. “માયા મુકીને કયાંય જવાતુ પણ...

    જીવ્યા – પિતા પુત્રી નો પ્રેમ, સાયન્સ ફિક્સન સ્ટોરીનું મિશ્રણ વાળી વિષય પર લખાયેલ...

    જીવ્યા  પ્રકરણ : 1 “ગ્રેસ, ઇટસ ઓલ રાઇટ નાઉ. હવે આપણે ઉતરણ કરવુ યોગ્ય રહેશે.” ઘણાં મહિનાઓ બાદ આજે પૃથ્વી પર વરસાદ બંધ થયો હતો. ઉડતી...

    ઢળતી સંધ્યાએ (ભાગ 5) – રૂપેશ ગોકાણીની કલમે લખાયેલ એક અદ્ભૂત વાર્તા

    આગળ ના ભાગ વાંચવા ના બાકી છે ? અહી વાંચો ! ભાગ- ૧, ભાગ - ૨, ભાગ - 3, ભાગ - 4 “તને કાંઇ ખબર પડે છે કે...

    પ્રેમ નો વરસાદ : એક પ્રણય ત્રિકોણ માં રચાતી વાત !!!

    સર્વત્ર બસ પાણી પાણી જ દેખાતુ હતુ. કોઇ માટે પણ ઘરની બહાર નીકળવુ ખુબ જ અઘરુ જ નહી અશક્ય હતુ. પરંતુ આજે તેને જવુ...

    ઢળતી સંધ્યાએ – રૂપેશ ગોકાણીની કલમે લખાયેલ એક અદ્ભૂત વાર્તા

    પહેલી નજરથી જોતા કોઇ એમ જ વિચારે કે માલતીબેન જેવુ સુખી સંપન્ન આ દુનિયામાં કોઇ છે જ નહી, શું અઢળક સંપતિ અને જીવનની મોજશોખ એ જ સુખ કહેવાય? તો શેનુ દુ:ખ હતુ? બહારથી દેખાતા આ સુખી પરિવારને શેની તકલીફ હતી?

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time

    error: Content is protected !!