Archive | પેટ્ટી ઓફિસર – મનન ભટ્ટ RSS feed for this section

શીખ રેજીમેન્ટ – પૂર્વ નૌસૈનિક મનન ભટ્ટની કલમે જાણો ગૌરવવંતી રેજીમેન્ટ વિશે

માં ભારતીએ જયારે જયારે યુદ્ધનો પોકાર કર્યો છે, ત્યારે ત્યારે શીખ જવાનોએ બમણા જુસ્સાથી દુશ્મનોને ધૂળ ચાટતા કર્યા છે. 72 યુદ્ધ સન્માનો, 15 થિયેટર ઓનર્સ, 2 પરમવીર ચક્ર, 14 મહાવીર ચક્ર, 5 કિર્તી ચક્ર, 67 વીર ચક્ર અને 1596 અન્ય વીરતા પુરસ્કારોથી સન્માનિત, શીખ રેજીમેન્ટનાં નામ માત્રથી દુશ્મન સેનાઓમાં ડરનાં મોજા ફરી વળે છે. ભારતીય […]

‘જનરલ સાબ દી મંજ’  (જનરલની ભેંસ) – એક રમૂજી ટૂંકી સત્યઘટના.

સાબ જી, મંજ દે અગ્ગે કોઈ સ્ટાર પ્લેટ તે લગ્ગી નહીં હોઈ સે જો મૈનૂ પતા ચલદા કી જનરલ સાબ દી હૈ જી.

ભૂરું કબુતર અને નરેન્દ્રભાઈ – એક મજાની લોકકથા (કલ્પનાની ઊડાને)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ શખ્શને ૧ કરોડ રૂપિયા આપીને એવું તે શું પૂછ્યું તે વાંચવા અહીં ક્લિક કરો.

યુદ્ધ કેવળ સરહદો પર નથી લડાતાં! – પૂર્વ નૌ સૈનિક મનન ભટ્ટની કલમે

યે માના હમેં જાં સે જાના પડેગા… પર યે સમજ લો તુમને જબ ભી પુકારા હમકો આના પડેગા

ભારતીય સુપર સોલ્જર : શૌર્ય ચક્ર વિજેતા મરીન કમાન્ડો તીરથ સિંહ

ભારતીય નૌસેના કમાન્ડો ટીમનાં સુપર કમાન્ડો તીરથ સિંહ(શૌર્ય ચક્ર)ની અપ્રતિમ વીરતાની દાસ્તાન.

ગાંધીજીના જન્મદિવસ નિમિતે…અહિંસાની સાથે સાથે ધર્મની રક્ષા માટે કરાતી હિંસા પણ પરમ ધર્મ છે.:મહાભારત

ગાંધીની કાવડ વર્ષ ૧૯૪૭નાં શરૂઆતનાં દિવસોની વાત છે. ત્યારે હજી ભારત આઝાદ થયું નહોતું. પણ ભાગલા લગભગ નક્કી હતાં અને અંગ્રેજોનાં ગયા પછી થનારી સત્તાની ભાગબટાઈ અંગે ની રાજકીય ગતિવિધિઓમાં તેજી હતી. ભારતના સર્વપ્રથમ સેનાધ્યક્ષ જનરલ અને બાદમાં ફિલ્ડ માર્શલ કરિઅપ્પા તે સમયે રોયલ ઇન્ડિયન આર્મીમાં મેજર જનરલનાં પદે હતાં. તે સમયે તેઓ લંડનમાં ઈમ્પીરીયલ […]

મોટું કોણ? વેપારી કે સૈનિક? ખુબ સરસ અંત સુધી વાંચજો તમારે અનુમાન લાગવાનું છે…

“મૂછ” સાહિબ આ લોક કથા પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાનાં સમયની છે. તે સમયે સેનામાં અધિકારીનું પદ અંગ્રેજો માટેજ આરક્ષિત હતું અને સ્થાનિક ભારતીયો માટે સેનામાં ઉંચામાં ઉંચી પદવી સુબેદારની હતી. ત્યારે મોટર કાર તો હતી નહિ એટલે સારી નસ્લનાં કદાવર ઘોડાની માલિકી, વ્યક્તિ વિશેષની સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતિક ગણાતી. ગામલોકો આપણા વાર્તા નાયકને અન્ય, સરખા નામ […]

સન્નાટો એવો કે ટાંચણી પડે તો પણ અવાજ સંભળાય – વાંચીને અનુભવો!

‘પિન ડ્રોપ સાયલન્સ’ એટલે શું? ત્રણ અત્યંત રસપ્રદ કિસ્સાઓ માં જાણીએ
કેટલાક કિસ્સાઓ વાંચીએ જ્યારે નીરવ શાંતિ નો પડઘો, ઊંચા અવાજ કરતાં વધુ પડ્યો.

રેઝાંગ-લા ની લડાઈ અને ચુશુલનાં ૧૨૩ આહીર પરમવીરો !!

ભારત ચીન યુદ્ધ ખતમ થઇ ચુક્યું છે, જાન્યુઆરી 1963માં એક લડાખી યુવક પોતાનાં ઘેંટા બકરાં ચરાવતો ચરાવતો રેઝાંગ-લાનાં વિસ્તારમાં ચડી આવે છે, તો શું જુવે છે!! નષ્ટ થયેલા બંકરો, વપરાયેલા કારતુસો અને ખાલી બોમ્બ શેલ તેની ચારે તરફ વિખરાયેલા પડ્યા છે. અને પડ્યા છે 113 વર્દીધારી સૈનિકોનાં મૃત શરીરો, બરફમાં થીજેલા, કાતિલ ઠંડીમાં બરફ નીચે […]

અમર શહીદ : રાયફલ મેન જસવંત સિંહ રાવત (ઉર્ફે બાબા જસવંત સિંહ) ધ ઘોસ્ટ ઓન ડ્યુટી ! Must Read Story

વર્તમાન સમયમાં ભારત-ચીન વચ્ચે સિક્કિમના ડોક્લામ વિસ્તારમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીન અવાર-નવાર ભારતને ૧૯૬૨નાં યુદ્ધની કારમી હાર યાદ કરાવીને ધમકી આપી રહ્યું છે. ઘણા ભારતીયોના મનમાં પણ ભારતીય જવાનોની યુદ્ધ લડવાની ક્ષમતા વિષે શંકાઓ થઇ રહી હશે. તેવે સમયે ચીનની ધમકીઓને જડબાતોડ જવાબ છે, નૌસેનાના પેટ્ટી ઓફિસર મનન ભટ્ટના શબ્દોમાં લખાયેલી, ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધના […]

error: Content is protected !!