Archive | પારુલ ખખ્ખર RSS feed for this section

“સૂરજના અજવાળે” – એક સાસુએ જમાઈને લખેલો પત્ર અદભૂત પત્ર !!!

અમારા માટે તું સૂરજ છે. અમે ચાંદો આપીને સૂરજ લીધો છે. તું સૂરજ બનીને અમારા જીવન ઝળહળાવીશ ને?

‘સુખ નામે કસ્તુરી’ – પારુલ ખખ્ખર લિખિત એક વિચારણીય લેખ

દિવાળી એટલે મહાલક્ષ્મીની ઉપાસનાનો તહેવાર.આમ તો ૩૬૫ દિવસ લક્ષ્મીની જ ઉપાસના કરતા હોઇએ એ અલગ વાત છે. દિવાળીને દિવસે આપણે ‘શ્રી સૂક્તં’ સ્તોત્ર બોલીને કેટલું બધું માંગીએ છીએ! પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, પશુ, આરોગ્ય, આયુષ્ય,પદ, પ્રતિષ્ઠા, વિદ્યા વગેરે વગેરે. અને આ માંગવા પાછળનો હેતું શું? સુખી થવાનો જ ને? તો ચાલો આજે સમજીએ સુખ શું છે?

“મેરે ઘર આના જિંદગી” – એક સાસુ એ આવનારી વહુ ને લખેલો ટચી લેટર !!!! Must Read….

પ્રિય જિંદગી, આમ તો પુત્રવધૂને ‘ગૃહલક્ષ્મી’ કહેવાનો રીવાજ છે પણ હું તો તને જિંદગી જ કહીશ.ગૃહલક્ષ્મી એટલે જેના શુભ પગલાંથી ઘરમાં લક્ષ્મીની છોળો ઉડે.’શ્રીસૂક્તમ’ સ્તોત્રમાં કહ્યુ છે કે ધન,ધાન્ય,પશુ,સંપતિ,સંતાન,બુદ્ધિ, વાણી,સંસ્કાર આ બધું જ લક્ષ્મી કહેવાય છે.તો આવી લક્ષ્મી લઈને તુ મારે ત્યાં આવવાની છે, હું સ્વીકારુ છું કે મારે આ તમામ લક્ષ્મી જોઇએ છે પણ […]

Expiry Date – જીવનનું સમજવા જેવું તત્વજ્ઞાન !!!

એક્સ્પાયર !! કેટલો કોમ્પેક્ટ શબ્દ છે નહી? કેટલાય અર્થો ઠાંસીને ભર્યા છે એમાં ! ડીક્ષ્નરી જણાવે કે…એક્સ્પાયર એટલે મુદત પૂરી થવી, મૃત્યુ થવું કે અંત આવવો..ધેટ્સ ઓલ !! અને દરેકને સમજાતો હોય છે આનો અર્થ..બધા જ આયામો સહિત ..ઉમ્રનાં કોઇ ના કોઇ પડાવે !કોઇને બચપણમાં, કોઇને યુવાનીમા, કોઇને મધ્યવયે તો કોઇને અંતકાળે ! વેલ…આવા બધાં […]

આ બધા વગર પ્રેમની મઝા નહી યાર – પ્રેમીઓ નો WhatsApp સંવાદ…અચૂક વાંચજો…મજા પડી જશે…

He: At yr city 🙂 She : so ? He: અરે યાર..નિનાદના મેરેજમાં આવ્યો છુ. She: સરસ. He: તારી ઇચ્છા હોય તો તુ પણ આવ ને ! She:વિચારીશ.. He: મળવાનુ મન નથી થતુ તને ? આવ ને..પ્લીઝ.. She: ના. He: એક મસ્ત ગઝલનો શેર મોકલું ? She:તારી મરજી He:જો… उज़्र आने में भी है और […]

સાતમે પગલે – લગ્ન જીવન પર લખાયેલ ખુબ જ સુંદર લેખ !!!

આજે વાત કરવી છે એક અનોખા બંધનની જે બાંધવા જતાં છૂટી જાય છે અને છૂટ્ટુ મુકો તો સરળતાથી બંધાઇ જાય ! ‘લગ્નસંબંધ’ એટલે એવો સંબંધ કે જેની શરુઆત તો ધામધૂમથી થાય પરંતુ સમયની આંધીમાં લાગણીઓ નામશેષ થતી હોય એવું લાગે.શું ખરેખર એવું હોય છે? ચાલો તપાસીએ.. ક્યારેક જાતે શોધેલા તો ક્યારેક પરિવારે શોધેલા પાત્ર સાથે […]

કલ હો ના હો – મૃત્યુ પર લખેલો એક અદભૂત લેખ !!

કેવા કેવા વેશ કાઢે છે આ મરવું ! ફ્રાન્સવાળાઓએ કાચીકુમળી વયે બાંધીને બાળ્યું પરધીવાળાઓએ અંગુઠે વીંધ્યુ ગ્રીસવાળાઓએ પ્યાલી પાઇ યહુદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું તોયે સાલ્લુ હેં..હેં કરતું ઊભું જ છે અમર આ ‘મરવું’ જોઇએ ત્યારે મારુંવા’લું ન મળે, આડે હાથે મૂકાઇ જાય ગોતો કેરોસીનનાં બળબળતા ઉજાસમાં રેલ્વેનાં આટેપાટે છલકાવો ટીક-ટ્વેન્ટી ઓન ધ રોક્સ એકવીસ માળ બાવીસ […]

એક હતી અમૃતા – પંજાબ ની આ કવયિત્રી વિષે અચૂક વાંચજો…!!!

એક દિવસ પુસ્તકમેળામાં ફરતાં ફરતાં એક પુસ્તક હાથમાં આવી ગયું જે ઘણા સમયથી વાંચવાની ઈચ્છા હતી પણ બજારમાં અપ્રાપ્ય હતું.નામ હતું ‘રેવન્યુ સ્ટેમ્પ’ . પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમની આત્મકથા જે ‘રસીદી ટીકીટ’ નામથી અનુવાદિત થઇ છે.ઘરે આવીને વાંચવા બેઠી, ધાર્યુ હતું કે આ બૂક તો એક બેઠકે જ વાંચી નાંખીશ પણ ન વાંચી શકાયું , […]

મિત્રાયણ – ફ્રેન્ડશીપ ડે પર ભૂલ્યા વગર વાંચજો !! બહુ જ મસ્ત લખ્યું છે…

Mitrayan -1 ફ્રેન્ડશીપ ડે’ આવે અને લોકો સફાળા જાગે…કે..ચાલો ચાલો મિત્રો ને યાદ કરી લઇએ. અને પછી તો એસ.એમ.એસ. , ફોટોઝ, કાર્ડ્સ , સોન્ગ્સ ..માંડે ઝીંકવા ! ક્યારેક તો એમ થાય..કે સાલ્લુ..મને તો ખબર પણ નથી કે મારે આવા આવા પ્રેમાળ મિત્રો છે ! ચાલો એક પ્રયાસ..મૈત્રી એટલે શું ? -મૈત્રી એટલે ત્રિપરિમાણીય દ્રશ્ય. -મૈત્રી […]

મર્દાનગીનાં માયનાઓ

અને શું હોય છે આ પૌરુષત્વ ? આખી ઉગેલી દાઢી ? આંકડા ચડાવેલી મૂછ? બાવડેબાજ શરીર ? વાતવાતમાં ઝગડ્યા કરવું ? એકાદ બે વ્યસન હોવા? હજારો સ્ત્રીમિત્ર હોવી? એક પડકારે બધાંને ચૂપ કરાવી દેવા તે? ક્રિકેટ, સેક્સ કે રાજકારણ પર કલાકો ચર્ચા કરી શકવાની ક્ષમતા હોવી તે? નેશનલ જ્યોગ્રોફી, એનીમલ પ્લેનેટ કે યુટીવી એક્ક્ષન જેવી […]

error: Content is protected !!