Home લેખકની કટારે ધવલ બારોટ

ધવલ બારોટ

    હીરો – ખરેખર દિકરી નાની હોય કે મોટી તેની દરેક ઈચ્છા તેના પપ્પા જરૂર...

    “હીરો” મીરા રાજ સાથે ફોન પર વાત કરી રહી હતી. ત્યાંજ મીરાની સાથે તેમના બેડરૂમમાં રમી રહેલ તેની દીકરી માયરા તે મીરા પાસે આવીને બોલી, "મમ્મી,...

    પત્ની – ગૂંચવણભરી થઇને પણ જે ખુબ જ સરળ છે તેનું નામ છે પત્ની....

    “પત્ની” રાજે ઘરનું તાળું ખોલ્યું અને તે મીરા સાથે ઘરની અંદર આવ્યો. ઘરની અંદર આવતા જ તેણે નોંધ્યું કે મીરાનો મૂડ ઓફ હતો. તે મીરાને એક પછી...

    COMPLETE – દરેક કપલે વાંચવા જેવી વાર્તા… વાંચો ક્યાંક તમારી નાનકડી ભૂલ તમારી મોટી...

    “COMPLETE” "પાછો ટુવાલ બેડ પર મુક્યો. રાજ, તમને કીધું તો હતું કે નાહીંને ટુવાલ બેડ પર નહીં મુકવાનો." મીરાએ કહ્યું. રાજ મોબાઈલમાં જ લાગેલો હતો તેણે...

    એલાર્મ – કોઈ સવારે આવું તમે પણ કરી શકો… તમારી વચ્ચે હંમેશા પ્રેમ સતત...

    “એલાર્મ“ સવારે છ વાગે એલાર્મ વાગ્યું. રાજે એલાર્મ સાંભળ્યું, તેના રૂમના દરવાજા તરફ જોયું અને સુઈ ગયો. તેના પછીની જ મિનીટે રાજની પત્ની મીરા તરત જ...

    બસ સત્યાવીશ જ – એક પિતાનું બોલાયેલું એક વાક્ય જેમાં કેટલું દર્દ છે એ...

    “બસ સત્યાવીશ જ” બાપ અને દીકરી લગ્નની કંકોત્રી વહેંચવા નીકળ્યા હતા. કોઈ સબંઘીના ત્યાં તેઓ બેઠા અને તેમને કંકોત્રી આપી. સબંઘીએ હર્ષભેર કંકોત્રી ખોલી અને તેને વાંચી. સબંઘીએ...

    FOR YOU PAPA – તમે પણ કોઈવાર આમ અચાનક તમારા પિતા માટે કોઈ કામ...

    “FOR YOU PAPA” રાજે ઓનલાઇન જૂતા વેચતી વેબસાઈટ ખોલી અને વેબસાઈટ ઉપર મુકેલા બધા જ જૂતાઓ જોવા લાગ્યો. જે પોતાની માટે દર વખતે વેબસાઈટ પર જૂતા...

    નજર – ખરેખર ભૂલ નજરની જ છે… તમે શું માનો છો મિત્રો…

    “નજર” "હું રંગે શ્યામ છું. છતાં પણ તમે મારી સાથે કેમ લગ્ન કરવા માંગો છો." છોકરીએ પોતાના મંગેતરને પૂછ્યું. "લે, એમ તો હું પણ શરીરમાં ભારે...

    પ્રેમની મીઠાશ – ઉંમરની સાથે સાથે પ્રેમ પણ વધતો જ જાય છે…

    “પ્રેમની મીઠાશ” પાણીમાં ઉકાળો કરીને ખાંડ નાખ્યા વગર ઘરડી મીરાએ ચા બના પ્રેમની મીઠાશ - ઉંમરની સાથે સાથે પ્રેમ પણ વધતો જ જાય છે...વી. બીજા...

    શ્રવણ – જે પણ પોતાના બાળકોને શ્રવણ જેવા બનાવવા માંગે છે તેઓ ખાસ વાંચે…

    “શ્રવણ” વૃદ્ધાશ્રમમાં અવસાન પામેલી દંપતિને વાદળોની દુનિયાને પાર ભગવાન મળ્યા. ભગવાનને હાથ જોડીને પતિ-પત્નીએ પૂછ્યું, "હે ભગવાન, તારી આપેલ ઝીંદગીથી બસ એક નારાજગી છે. તમે ધન,...

    માનવતાની દિવાળી – ઘણાબધા તહેવારો, ધર્મો અને પરંપરાઓ વચ્ચે અનેકતામાં એકતાવાળી આ ઝલક આખી...

    “માનવતાની દિવાળી” દિવાળીને ગણીને પાંચ કે સાત દિવસની વાર હતી. બજારમાં ખૂબ જ ભીડ-ભાળનો માહોલ હતો. આ ભીડ-ભાળ વચ્ચે એક નાનકડો બાળક તેની માતા સાથે જમીન...
    - Advertisement -

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time

    error: Content is protected !!