Archive | તૃપ્તિ ત્રિવેદી RSS feed for this section

મા તો મા હોય છે ભલે તે સગી હોય કે સાવકી…. ખુબ સુંદર વાર્તા.

મારીપાસે પણ એક વ્હાલી મા છે! ના, ના, ના, ના ના અને ના જ. મેં કહ્યું ને પપ્પા મારે નવી મમ્મી ન જોઈએ. તમારે પત્ની લાવવી હોય તો લાવી શકો છો. પણ હા, એ પણ સાંભળી લો કે, હું એને ક્યારેક મા તરીકે નહિ જ સ્વીકારું!. કેમકે મારે માની જરૂર છે પણ મારી માની, નવીમાની […]

દીકરી વહાલનો દરીયો,દીકરી એટલે તુલસીનો ક્યારો.અરે! મિત્રો આ શબ્દ જ એવો છે જેના વિશે ઘણું કહેવાનું મન થયા વગર ન જ રહી શકે.

“દીકરી” “દીકરી”આ શબ્દમાંજ એવી શક્તિ છે જે ભલભલા વ્યક્તિને લાગણીવશ કરી દે છે. ઐતિહાસિક સમયથીજ દીકરી વિશે ઘણું બધું સાંમભળતાં જ આવ્યાં છીએ. દીકરી વહાલનો દરીયો,દીકરી એટલે તુલસીનો ક્યારો ,દીકરીને ગાય દોરે ત્યાં જાય.અરે! મિત્રો આ શબ્દ જ એવો છે જેના વિશે ઘણું કહેવાનું મન થયા વગર ન જ રહી શકે. ઇતિહાસ સાક્ષી છે ભારતમાં […]

આ એક માની ન શકાય એવી જ એક ” પ્રેમ – કથા” અને “કરુણ – કહાની” છે….

સતી રાણકદેવી સૌરાસ્ટ્રમાં અને એમાંય રાજાશાહી વખતનાં સમયમાં એવાં ઘણાં બધા કિસ્સાઓ આપણી સમક્ષછે. જ કે શુકન ,અપશુકન ,ચોઘડિયા , મુર્હત ….આવી બધી વાતો પર લોકોએ પોતાનાં જ સ્વજનોનો ત્યાગ કર્યો હશે જ. આવો જ એક ઐતિહાસિક કિસ્સો આજે સતી રાણકદેવીનાં જીવનમાં પણ બન્યો જ હતો. રાણકદેવી એ સોરઠના દેવડા ઠાકોરના પુત્રી હતા . પણ […]

“સંજોગ પણ કેવાં થયાં. ના હું કશું જાણી શક્યો, ના એ કશું મને જણાવી શકી !” ખુબ સુંદર વાર્તા….

દોસ્તીની પરિભાષા અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલપ્રમુખનગરમાં આવેલ ‘દિવ્ય-કુંજ’ નામનાંબેમાળના આલેશાન ઘરમાં રીતેશમાસાનોપરિવાર સુખેથી વસવાટ કરતો હતો. હજી મને યાદ છે એ ઘરની એક એક વાત. હા, આ એ જ ઘર છે. આ ઘરને હું કેમ ભૂલી શકું! મારા મમ્મી અને પ્રીયામાસી નાનપણની સખીઓ. અમારા ઘરની પરિસ્થિતિ એકદમ નાજૂક.સવારનું જમવાનું નક્કી હોય પણ,સાંજનું શું જમવા મળશે […]

મંદિરની બહાર બધા હાથ ભીખ માંગવા જ નથી ઉઠતા, મદદ માટે પણ ઉઠે છે… પ્રમાણિકતાની વાર્તા

પારકું ધનધૂળ સમાન રવિવારનો દીવસ હોવાથી નૈયાને જોબ પર રજા હતી, અને રીતેશ પણ બે દિવસ માટે ગામડે ગયા હોવાથી આમેય આજે તે એકલી જ હતી. એટલે એ શાંતિથી ઘરનું કામ આટોપીનજીકમાં જ આવેલ મંદિરે જવાનું વિચાર્યું. મંદિરના જેવા પગથીયા ચડતી હતી ત્યાં જ એને કાને અવાજ અથડાયો. ‘મેમ સાબ……..!’ અવાજની દિશા તરફ નજર કરી […]

એક માતા અને પુત્રીના વિરહ – મિલનની, ખુબ સુંદર વાર્તા….શેર કરો તમારા મિત્રો સાથે….

વિરહ – મિલન કમળનાં પાન જેવી આંખો, ગુલાબની કળી જેવા એનાં હોઠ,દુધની સફેદી ને પણ ઝાંખી કરી દે તેવું જેનું રૂપ છે.અને દેખાવે સામાન્ય છ્તાં પણ આકર્ષક લાગતી ‘રુહી’. જેને જોતાં જ લોકો થોડીવાર મંત્રમુગ્ધ થઈ જતાં. જ્યાં પણ જાય એનું સ્વરૂપ જ આકર્ષણનું કેન્દ્ર બની જતું હતું. ‘રુહી’ એક ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ […]

નવરાત્રીમાં દેખાવ એકદમ અલગ અને સુંદર ફોલો કરો અમારી ટીપ્સ….

ફેશન ,ફેસ્ટીવલ અને ગ્લેમર ભારતીય સંસ્ક્રુતિ મુજબ જોઈએ તો એ તહેવારોથી છવાયેલી ને ઘેરાયેલી સંસ્ક્રુતિ છે. બધા જ તહેવારોની પોતાની એક આગવી ઓળખ અને આગવું મહ્ત્વ છે. જે હિંદુ સંસ્ક્રુતિ સાથે જોડાયેલું છે. ભલે પરિવર્તન હજારો આવે પણ તહેવારોનું સ્થાન એમાંય આગવુ જ રહેશે. આપણા તહેવારો, રિવાજો, લાગણીઓ, માન્યતાઓ બધું કોઈ રંગ, રુપ , ગુણ […]

શું તમારે તમારા પાક્કા મિત્રો સાથે અબોલા ચાલે છે?? તો આજે જ માનવી લો….

“ગાઢ મૈત્રી” “વિરા” અમેરિકાની એક જાણીતી યુનિવેર્સિટીમાં પ્રવેશ મેળવી લીધો. તેનું નાનપણથી એક જ સપનું રહ્યું હતું. કે લંડનમાં આવેલી સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાં વધુ અભ્યાસ અર્થે જાય. અથવા જો ત્યાં ન મેળ પડે તો અમેરીકાની કોઈ યુનિવેર્સિટીમાં ભણવા તો જવું જ છે!. તેને તેનું સપનુ પૂરૂ કરતાં બહુ ઝાઝી તકલીફ ન પડી. કે ન હોસ્ટેલની […]

error: Content is protected !!