Archive | ડો. નિલેશ ઠાકોર RSS feed for this section

મારા બાળકને રસી અપાવું કે ના અપાવું ? વાંચો, એક ડોક્ટરની રસીકરણ પર એક્સપર્ટ સલાહ…!

પ્રશ્ન-1 રસીકરણ શું છે ? જવાબ: – રસીકરણ એક પ્રક્રિયા છે જેમાં બાળક ને ઈન્જેક્શન દ્વારા અથવા મોં માં ડ્રોપ્સ દ્વારા એક અથવા વધુ રસી ના ડોઝ આપીને વિવિધ ચેપી રોગ સામે રક્ષણ આપીને સુરક્ષિત બનાવવામાં આવે છે. પ્રશ્ન-2 રસીકરણ ના ફાયદાઓ કયા કયા છે ? જવાબ: – રસીકરણ બાળકોને કેટલાક ગંભીર પ્રકારના ચેપ અને […]

સેતુબંધ – જો સામે વાળા પાત્રમાં ખામી નીકળે તો ? આજની જનરેશન માટે અરીસા જેવી સ્ટોરી !!!

દૂર ક્ષિતિજ પર સૂર્ય જાણે પોતાના કિરણો ને પ્રસારી આળસ મરડી ને ઊભો થઈ રહ્યો હતો, વાતાવરણ માં આહ્લાદક શીતળતા હતી, પક્ષીઓ નો કલરવ જાણે આ વાતાવરણ ને સંગીતમય બનાવી રહ્યો હતો, પોતાના ક્વાર્ટર્સ ની બાલ્કની માં ઊભો રહેલો વચન હાથ માં રહેલી કોફી ને પૂરતો ન્યાય આપતાં આપતાં આ ખુશનુમા સવાર નો લૂત્ફ ઉઠાવી […]

અનુભૂતિ – ખરા પ્રેમ ની : MBBS ના પ્રથમ વર્ષે થયેલા પ્રણય ની કથા !!!!!

“ ઉમા, આમ કયાં સુધી મારી પાછળ હેરાન થઈશ.?” “ નાથ, સ્વામિ ને ભગવાન મારા, તમારી જોડે સાત ફેરા લઈ ને તમારી જોડે જોડાઈ છું, હવે તો આ જન્મ શું આવતાં દરેક જન્મો માં તમારી જ અર્ધાંગિની રહીશ.” હાંફળો ફાંફળો થતો નિશ્ચય નવ્યા ને ચારેકોર શોધી રહ્યો હતો, નવ્યા ઘર માં નહોતી, નવ્યા નો ફોન […]

વિયોગ–સંયોગ : ડો. નીલેશ ઠાકોર લિખિત એક અદભૂત સ્ટોરી !!

“શર્વિલ, ઉઠી જાઓ, જુઓ સવાર ના સાડા સાત થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” રસોડા માં રસોઈ બનાવતાં બનાવતાં નિર્મિકા એ બૂમ મારી ને બેડરૂમ માં સૂઈ રહેલા પોતાના પતિ ને ઉઠાડતાં કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો. આમ બૂમ થી થોડો ઉઠી જવાનો હતો ! એ જાણતો હતો કે પોતે નહીં ઊઠે તો […]

હાર્ટબીટ – જો લાઈફ માં કોઈ ને પ્રેમ કર્યો હોય તો આ વાંચજો !!

મેડિકલ કોલેજ ની કેન્ટીન એટલે એક એવું સ્થળ કે જે સંબંધો ના ગૂંથાતાં તાણાંવાણાં અને એ તાણાંવાણાંમાંથી રચાતી સ્નહગાંઠ અને અંતે એમાંથી પરિણમતા અતૂટ સ્નેહ બંધન નું સાક્ષી હતું. આ કેન્ટીન માં છેલ્લે ધીમે ધીમે ચ્હાની ચૂસકીઓ લઈ રહેલા સ્નેહ ની નજર વારે વારે મોબાઇલ ફોન ની સ્ક્રીન પર જતી હતી, બહુ આતુરતા પૂર્વક કોઈના […]

પ્રેમ- ફરી એકવાર – આંખો ભીની થઇ જશે…જો જો વાંચવા ની ચૂકય નહિ…

“પપ્પા, મમ્મી ને આજે પણ સાથે લઈ ને ના આવ્યા ?” સાડા 3 વર્ષ ની મોક્ષા ની આંખો માં નિરાશા ડોકું કરી રહી હતી. “બેટા, મમ્મી ને હવે જલ્દી થી સાથે લઈને આવીશ.” વિશેષ ના અવાજ માં હવે ઉત્સાહ નો વ્યાપ હતો. નૈયા ના ગાલ પર ની લાલીમા આજે વધારે નીખરી રહી હતી, હ્રદય માં […]

સમર્પિત પ્રેમ – જયારે પ્રેમ માં હોય છે સમર્પણ ની ભાવના !! દરેક કપલે ખાસ વાંચવું !!

અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તારના અશ્વમેઘ એપાર્ટમેંટ ના ફ્લેટ નં. 547/3 ના બેઠક રૂમ માં સોફા પર બેસેલા ડૉ. સમર્થ એ સામે બેસેલી શૈલી ને આત્મવિશ્વાસ પૂર્વક કહ્યું “ હું એક સામાન્ય પરિવારમાંથી છું, તમારા ઘર માં જે વૈભવ છે એ અમારા ઘર માં નથી, પરંતુ મારી ઇન્ટર્નશીપ પૂર્ણ થતાં જ હું સારી ગવર્નમેંટ જોબ લઈ […]

સરનામે ન પહોંચેલો એક પત્ર – હૃદય ને સ્પર્શી જશે આ પત્ર…રવિવારે અચૂક વાંચવા જેવું !!!

શનિવાર ના બપોરના 12:30 વાગ્યા નો સમય. બધા જ વિદ્યાર્થીઓએ સવારથી મનમાં સાચવેલો એકાગ્રતા નો જથ્થો જાણે ધીમે ધીમે ખૂટી ને તળિયા ઝાટક થઈ ગયો હતો. એમના કાન શિક્ષક દ્વારા કહેવાતા શબ્દો ને સાંભળવા કરતાં બેલના રણકાર ને સાંભળવા આતુરતા પૂર્વક સરવા થઈ ગયા હતા. બેલ વાગ્યો અને ક્લાસ રૂમ માં છવાયેલી નીરવ શાંતિએ બાળકો […]

અચૂક વાંચવા જેવી હૃદયસ્પર્શી સ્ટોરી “વ્હાલનું પ્રતિબિંબ” !! So Touching to Heart !!

“પપ્પા તમે આંખો ખોલતા નહીં હો ! હું સંતાઈ જાઉં પછી જ આંખો ખોલજો, જુઓ પપ્પા તમારી આંખો સહેજ સહેજ ખુલ્લી છે.” “હા બેટા, હું આંખો નહીં ખોલું, તું સંતાઈ જાય પછી જ ખોલીશ. બસ!” “પપ્પા, હું સંતાઈ ગઈ છું, હવે મને શોધવા આવો.” મેડિકલ કોલેજ ની ખુશનુમા સવાર નું દ્રશ્ય. કોલેજ ની બહાર આવેલા […]

અવતાર – ડો. નીલેશ ઠાકોર લિખિત એક ટચી સ્ટોરી !!!

“ બા! તમારી પરિસ્થિતિ ની મને સારી રીતે જાણ છે! આ કેસ ફી હું નહિ લઉં, ને લો, આ કેટલીક દવા છે, તમારી તબિયત એકદમ સારી થઇ જશે હવે! ને ગમે ત્યારે જરૂર હોય આવી જજો. તમારો દીકરો તમારી સેવા માટે હંમેશા તૈયાર જ હશે.” તપાસ પૂરી કરતાં જ ડૉ. હરેકૃષ્ણએ સ્નેહ સભર સ્વર સાથે […]

error: Content is protected !!