Home લેખકની કટારે કલ્પના દેસાઈ

કલ્પના દેસાઈ

  વહુના સ્વાગતમાં બે શબ્દ – લગભગ દરેક સાસુઓ વહુનું સ્વાગત આવી અનોખી રીતે જ...

  વહુના સ્વાગતમાં બે શબ્દ આપણા સમાજમાં જ્યારે કન્યાવિદાયના પ્રસંગને ખૂબ મહત્વ અપાય છે, ત્યારે એની નજીક જ ઊભેલા કોઈના લાડકવાયાની ધરાર અવગણના કરાય છે એ...

  આ મારું ઘર છે – એક દિકરીએ કર્યું પોતાની માતા સાથે એવું કે તમને...

  આ મારું ઘર છે આ મારું ઘર છે. ‘તમારું નામ ?’ ‘સરસ્વતી.’ ‘પતિનું નામ ?’ ‘મધુસુદન.’ ‘આખું નામ લખાવો’ ‘મધુસુદન મહેતા.’ ‘અહીં બેઠાં છે તે તમારાં કોણ થાય ?’ ‘કોઈ નહીં.’ ‘પણ એ લોકોના...

  બાપનું ઘર – એક દિકરી સાસરેથી નીકળી ગઈ બાપના ઘરે જવા પણ બાપના ઘરે...

  બાપનું ઘર ‘હલ્લો પપ્પા...’ ‘હા, બોલ બેટા. કેમ છે? મજામાં છે ને બધાં તારા સાસરામાં? જમાઈરાજ શું કરે છે?’ ‘પપ્પા...’ ‘હા હા બોલ, શું વાત છે? કેમ અચકાય...

  ચોર તમારા ઘરમાં જ છે! – જે પણ મિત્રો જોઈન્ટ ફેમેલીમાં રહે છે તેઓ...

  ચોર તમારા ઘરમાં જ છે! મદનભાઈ આચાર્યના ઘરેથી પાછા ફરતી વખતે મિનાક્ષીબહેનના હાથ–પગ ધ્રૂજતા હતા. આચાર્યજીએ ખોટું તો નહીં જ કહ્યું હોય. છેલ્લાં પચાસ વરસોથી...

  લાગણીની કિંમત – ખરેખર કિંમત લાગણીની જ હોવી હોઈએ પૈસાની નહિ…

  લાગણીની કિંમત ‘મુદિતા, મમ્મીને ફોન કર્યો કે નહીં? શૈલાનો પહેલો બર્થ ડે છે તે મમ્મી વગર થોડો ઉજવાશે?’ ‘હસિત, ખરું કહું ને તો મમ્મીને લીધે જ...

  બદલો – કોઈની ભૂલની સજા તમે પણ બીજા કોઈને તો નથી આપી રહ્યા ને…

  બદલો નિરાલી ઓફિસથી આવીને સોફામાં ફસડાઈ પડી. ‘હાય! બહુ થાકી જવાય છે આજકાલ.’ માધવીબહેને વહેલાં વહેલાં આવીને નિરાલીને પાણી આપ્યું અને સારિકાને ચા લાવવા બૂમ પાડી. ‘સારિકા,...

  ડિયર મમ્મી – જો તમારી દિકરી પણ આવું જ કઈક ફીલ કરી રહી હોય...

  ડિયર મમ્મી ડિયર મમ્મી, મારે તને એક વાત કહેવી છે. જરાય ગભરાયા વગર આ લેટર તું શાંતિથી વાંચજે ને પછી તારે મને જે કહેવું હોય તે...

  રિઝલ્ટ શું આવ્યું – જે પણ માતા પિતા પોતાના બાળકોને પેહલા નંબરે પાસ કરવા...

  રિઝલ્ટ શું આવ્યું ? સ્કૂલના પાર્કિંગ એરિયામાં બે સ્કૂટીની ફરતે બે બાળકો પકડાપકડી રમતાં હતાં અને બન્નેની મમ્મીઓ થોડે દૂર, કોઈ બહુ જ સિરિયસ વાતમાં...

  શ્યામાની રંગીન દુનિયા – શું ફક્ત રૂપ અને રંગ ખરેખર આટલા મહત્વપૂર્ણ છે…

  શ્યામાની રંગીન દુનિયા ‘બેટા, પપ્પાને પાણી આપી આવ ને.’ ....... ‘શ્યામા...બેટા, લે ને આ પાણી તારા પપ્પાને આપી આવ ને.’ ........ શ્યામાના રૂમમાંથી એના આવવાનો કોઈ અણસાર ન જણાતાં,...

  લાખ રુપિયાની ગોઠવણ – ખરેખર આ વાર્તા વાંચીને આજે તો માનવું જ પડશે...

  લાખ રુપિયાની ગોઠવણ ‘મમ્મી, તું કોઈ દિવસ મને સમજી નહીં શકે. જ્યારે પણ કોઈ વાત મૂકું કે, તારું લાંબું લાંબું લેક્ચર ચાલુ થઈ જાય. તને...
  - Advertisement -

  Latest Stories

  Popular Today

  Popular Last 7 Days

  Popular All Time

  error: Content is protected !!