Archive | ક્રિકેટ RSS feed for this section

પિતા રાહુલ દ્રવિડની જ રાહ પર ચાલી રહયો છે તેમનો દીકરો સમિત દ્રવિડ.

પોતાના પિતાની જેમ જ સમિત પણ ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવવા માંગે છે અને તે માટે તે અત્યારથી જ ખૂબ મહેનત કરી રહ્યો છે.

૧૨ વર્ષ મોટી અને ૨ દિકરીઓની મા પર આવી ગયું શિખર ધવનનું દિલ – આવી રીતે શરૂ થઈ પ્રેમ કહાની

પરિવારને સમજાવવું હતું અત્યંત કઠિન. શું કર્યું શિખરે કે માની ગયો પરિવાર?

મેકઅપ વિના આવી દેખાય છે તમારા ફેવરિટ ક્રિકેટર્સની વાઈવ્ઝ !! જુઓ ફોટોસ..ક્યાય નહ જોવા મળે..

ક્રિકેટ ફેન્સ વચ્ચે જેટલા ફેમસ ક્રિકેટર્સ છે તેટલી જ ફેવરિટ તેમની હોટ અને ગ્લેમરસ દેખાતી પત્નીઓ છે. ક્રિકેટર્સનો સ્ટાઈલ અંદાજ અને તેમની પત્નીઓ લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે અમે તમને આજે ભારતીય ક્રિકેટર્સની પત્નીઓ વિશે જણાવીશું. અત્યાર સુધી તમે ફેવરિટ ક્રિકેટર્સની પત્નીઓને માત્ર મેકઅપમાં જ જોઈ હશે પરંતુ તમે મેકઅપ વિનાનો તેમનો લુક […]

વિરાટને છે એટલો મોંઘો શોખ કે વાત જ ન પૂછો…

બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચનને પોએટ્રિનો શોખ છે, જ્યારે સલમાન ખાનને પેન્ટિંગ, કંગનાને કૂકિંગ, રણબીરને સ્પોર્ટ્સ બાઈકનો અક્ષયને માર્શલ આર્ટ અને શાહરુખને ગૅજિટનો ક્રેઝ છે.

ચેતેશ્વર પુજારા વર્ષે લાખો રૂપિયા ખર્ચીને કરે છે આ ઊત્તમ કામ….તમે જાણો છો?

ઈન્ડિયન ટીમનાં ખેલાડીઓ આમ તો કરોડો રુપિયા કમાઈને અનેક જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. ધોની-વિરાટ જેવા ખેલાડી ક્રિકેટ અકૅડમી અને ફેશન સ્ટોરમાં રોકાણ કરી રહ્યા છે, જેનાથી તેમની આવક ડબલ થઈ જાય છે. ત્યાં જ ઈન્ડિયન ટીમનો એક ખેલાડી જે ફાયદા કે નૂકસાનનું વિચાર્યા વગર ક્રિકેટ અકૅડમી ચલાવી રહ્યો છે, જેનાં વિશે બધાને ખબર નથી. […]

માનવામાં ન આવે એવી ક્રિકેટ જગતની સત્ય હકીકતો — No. 6 તો તમે ક્યારેય નહિ સાંભળી હોય

No. 6 તો તમે ક્યારેય નહિ સાંભળી હોય

બોલિંગ કોચ ની કારકિર્દી શરુ કરતા પહેલા, ઝહિર ખાન ‘ચક દે ગર્લ’ સાગરિકા સાથે ન્યુયોર્ક માં દેખાયો..જુઓ ફોટોસ

મગળવારે રાત્રે ઝહિર ખાન ને BCCI એ મેઈલ કરી ઓફિશિયલી ભારતીય બોલિંગ કોચ માટે નિમણૂક આકરી હતી. હજુ, પોતે આ કરિયર ની શરૂઆત કરે તે પહેલા કરે તે પહેલા ચક દે ઇન્ડિયા’ ફેમ બોલિવુડ અભિનેત્રી સાગરિકા ઘોટગે સાથે ન્યુયોર્ક માં દેખાયો હતો.. સાગરિકાએ ઇન્સ્ટાગ્રામમાં ઝહીર ખાન સાથે ત્યાંથી અમુક ફોટો શેર કર્યા હતા. સાગરિકા બોલ્ડનેસના મામલામાં […]

ધોની ના જન્મદિવસે જુઓ તેના લાઈફની દુર્લભ ફોટો અને વાંચો તેના વિષે !!

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાના એક મહેન્દ્ર સિંહ ધોનીએ આજે પોતાના જીવનનાં 36 વર્ષ પૂર્ણ કરી લીધા છે. મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ આજના દિવસે 7 જુલાઇ 1981માં રાંચીમાં થયો હતો. ધોની પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે મેચથી કરી હતી. પોતાના કરિયરની પ્રથમ મેચમાં જ ધોની પ્રથમ બોલ પર […]

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો જન્મદિન

આજે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો જન્મદિન છે અને તેમની ઊપર એક ફિલ્મ પણ તાજેતરમાં રિલિઝ થવાની છે તો અમને થયું કે ચાલો તેમના વિશેની ૧૫ રસપ્રદ બાબતો તમારી સાથે શેર કરીએ! કોમેન્ટમાં ચોક્કસ લખજો કે તમને કેટલી ખબર હતી અને કેટલી નહીં! જો એક પણ એવી વાત નીકળે કે જે તમને ખબર ન હતી તો […]

જેંતીનો ચોક્કો – ૧

ખુશ ખબર !

error: Content is protected !!