Archive | ગુજરાતી ગઠીયો RSS feed for this section

આ ફોટો ભાગ્યે જ જોવા મળે એવા છે…ઈન્ટરનેટ પર અત્યાર સુધીમાં અપલોડ થયેલા ગુજરાતના બધા જ જુના ફોટોનું કલેક્શન

આ ફોટો ભાગ્યે જ જોવા મળે એવા છે…ઈન્ટરનેટ પર અત્યાર સુધીમાં અપલોડ થયેલા ગુજરાતના લગભગ બધા જ જુના ફોટોનું કલેક્શન તમને માત્ર આ એક લીંકમાં જોવા મળશે…દરેક ફોટોને નીરખીને જો જો અને કલ્પના કરજો એ જમાનો અને આ જમાનો કેટલો બદલાઈ ગયો છે !! તો ચાલો, આજે તમને લઇ જાવ મારા અને તમારા પ્રિય એવા […]

અમારો ગંગારામ – આ હાસ્યલેખ વાંચીને મજા ચોક્કસ આવશે

એમ તો અમારો ગંગારામ મુંબઈના બીજા સખારામ, ગંગારામ કે શંકર, મહાદેવ જેવો જ. ઘરમાં હોય ત્યારે ટી–શર્ટ ને હાફ પૅંટમાં હોય અને ઘરની બહાર નીકળે એટલે ફુલસ્લીવ શર્ટ અને ફુલ પૅંટમાં આવી જાય.

૭૦૦ વર્ષ જૂનું હનુમાનજીનું ચમત્કારી મંદિર, ગુજરાતીઓએ અચૂક વાંચવા જેવુ

ચૈત્રી પૂનમના દિવસે દેશભરમાં ધામધૂમપૂર્વક શ્રી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે અમે તમને એક એવા હનુમાન દાદાના મંદિર વિશે વાત કરીશું કે જે હનુમાન મંદિરે આવેલ છે શ્રીફળનો પહાડ. આ શ્રીફળના પહાડથી આ મંદિરનું નામ પડ્યું છે શ્રીફળ મંદિર. આવો જોઈએ કયાં આવેલ છે આ શ્રીફળનો પહાડ અને કઈ રીતે રચાયો અહી […]

દિવાળી પહેલા આ એક વસ્તુથી સ્કિનમાં લાવી દો ગ્લો !! Health and Beauty Tips !!!

નવરાત્રીનો થાક દૂર કરીને હવે દરેક લોકો દિવાળીની તૈયારીમાં લાગી જશે. ઘરની સફાઈથી લઈને શૉપિંગ પણ કરી લેવામાં આવશે. પણ દિવાળીમાં બે કે ત્રણ જ દિવસ બાકી હશે ત્યારે સ્ત્રીઓને સ્કિન ટ્રીટમેન્ટ કરવાનો વિચાર આવશે. એક વાત જાણી લો કે છેલ્લી ઘડીએ કરાવેલી ટ્રીટમેન્ટ એટલો ગ્લો નહીં આપે જેટલો બે અઠવાડિયામાં ઘરેલું ઉપાય આપશે. નાની […]

મુકેશ અંબાણી એ બોલાવી ઈમરજન્સી એ.જી.એમ. – વાંચો હાસ્યલેખ !!!!

  મુકેશભાઈએ જીઓની ત્રણ મહિના મફત લહાણી કર્યા પછી 349માં ત્રણ મહિના મફત લહાણીનું ફરી એનાઉન્સમેન્ટ ઠોકી દીધું. CEOની ટીમ અને 1%થી વધુનાં સ્ટેક હોલ્ડર ધૂંઆપૂંઆ થઈ ગયાં. તેમને થયું કે “આ ભૈ પર વન પ્રવેશની અસર દેખાય છે. બધું મફતીયા જયાફતમાં ઉડાવી દેશે.” તેમને તાત્કાલીક કોન્ફિડેન્શિયલ એ.જી.એમ. બોલાવી. બંધ એરકંડીશન્ડ હોલમાં મુકાભાઈને તતડાવવા મીટીંગનો […]

હસવું અને રડવું

હસવાથી માત્ર હોઠ અને રડવાથી માત્ર આંખનેજ અસર થાય છે, તેમ નહિ પરંતુ આખા શરીર અને તેના દરેક અંગોને પણ અસર થાય છે. ક્યારેક કોઈ વાત પર હસવું, ક્યારેક કોઈ વાત પર રડવું, એતો એક લાગણીઓ છેજ કે જે આપોઆપ વ્યકત થઇ જતી હોય છે. એ વાતનો ‘ઇન્ટરનેશનલ શેન થેરાપી એસોસિયેશન” પણ સ્વીકારે છે કે […]

શું આપના ટીનએજર બાળકની સ્કૂલમાંથી જાતીય બાબતની ફરિયાદ આવે છે?

યાદ રાખો, જગતના કોઈ બાળકમાં કદી ખામી હોતી જ નથી. સમસ્યા હંમેશા વાલી પક્ષે કે પરિસ્થિતિમાં હોય છે. ધીરજ અને પ્રેમ બાળકેળવણીના ફેફસાં છે. ચૌદ વરસ સરકારી સ્કુલની નોકરી કર્યા બાદ છેલ્લા બે વર્ષમાં મારી નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના બાળકોને મેં જાણ્યા અને ઓળખ્યા છે. બાવીસ વર્ષની લોક કલાકારની કારકિર્દી દરમ્યાન અનેક દેશોના વિદેશ પ્રવાસ અને ત્યાની એજ્યુકેશન સિસ્ટમ સમજવાનો અનુભવ, દેશ અને દુનિયા રખડ્યા બાદ સોળ વર્ષની મારી શૈક્ષણિક કારકિર્દી ના પરિપાક રૂપે આમાંનો એકાદ જવાબ તમને કામ લાગશે તો મારી મહેનત લેખે લાગશે.

યાદશક્તિ ઘટવાના કારણો અને મેમરીને પાવરફુલ બનાવવા સચોટ ટીપ્સ અને ઉપાયો

અમુક વસ્તુ અમુક સમયે ભુલી જવી તે સામાન્ય બાબત છે, પણ જ્યારે ઉંમર વધે પછી આપણે આવી યાદશક્તિની તકલીફથી વધુ ચિંતિત રહીએ છીએ. યાદ ન રહેવાના કેટલાક સામાન્ય લક્ષણો ક્યારેક એપોઇન્ટમેન્ટ્સ ભુલી જવી, હમણાં કરેલી વાતચીત કે વાંચેલું યાદ ન રહેવું, ક્યારેક અચાનક ધ્યાન ભંગ થવો. ‘હૈયે છે પણ હોઠે નથી’ તેવી લાગણી થવી. ચાવી, […]

બ્રેઇનવોશ – સત્યઘટના પરથી પ્રેરિત આ વાર્તા વાંચ્યાં બાદ ભારતીય સેના માટે સમ્માન હજાર ઘણું વધી જશે…

ગંદી રાજનીતિને લીધે વર્ષોથી સળગતી કાશ્મીર ખીણ આજે પણ ભારત સાથે જોડાયેલી છે. કોના પ્રતાપે ? બેશક, ભારતીય સેનાના પ્રતાપે. પૂર હોય, ભૂકમ્પ હોય કે પછી આતંકવાદ હોય, દરેક સામે લડીને ખીણમાં શાંતિ કાયમ કરવા માટે ભારતીય સેના જાણીતી છે. તાજેતરમાં થયેલી એક ઘટના પરથી પ્રેરિત વાર્તા આપની સમક્ષ મૂકી રહ્યો છું. વાર્તા વાંચ્યાં બાદ […]

સાહેબ..તમે કેટલો પગાર લેશો બોલો?

જોબ ના ઇન્ટરવ્યૂ વખતે, બોસ :- તારૂં ઇમેલ આઇડી શું છે? હું :- સર, abc@xyz.com બોસ :- અને પાસવર્ડ? હું :- 12345678 બોસ :- દોસ્ત, તેં તો જોબ મેળવવા માટે આટલી સરળતાથી બધી માહિતી આપી દિધી. તો હું તારી પર ભરોસો કઈ રીતે કરી શકું? કે તું તારા પોતાના ફાયદા માટે આ કંપનીની ગુપ્ત માહિતી […]

error: Content is protected !!