રામલીલાની અદભૂત રંગોળી

રંગોળી ગમી હોય તો દીપેન ભાઈનો ઉત્સાહ અચૂક વધારજો!

નવરાત્રીમાં ઉપયોગમાં આવે તેવું થાળી ડેકોરેશન !

તમારી પાસે આવું કઈ હોય તો અમને મેસેજ કરો ! અમે તેને અપલોડ કરીશું!

૧૫ વર્ષના પાંચ તરુણોએ એવો આઇડિયા લગાવ્યો કે, ઉદ્યોગપતિઓ પણ દંગ રહી જાય!

એક પણ પૈસો લેવો નહીં, અને છતાં પણ કમાણી કરવી એ શક્ય બને ? આવો પ્રશ્ન પૂછીએ તો જવાબ એ જ મળે કે, ‘‘અરે ! ભલા માણસ ! શું આવી વાહિયાત વાત કરો છો !’’ પણ, રાજકોટના પાંચ વિદ્યાર્થીઓએ કાંઇક એવી અદ્દભુત વ્યાવસાયિક કોઠાસૂઝ બતાવી અને એક એવો અફલાતૂન આઇડિયા લગાવ્યો કે ‘મફત સેવા’માં પણ માલ મળે.

ખરો છે એ જ ગુજરાતી !

તમને કેવું લાગ્યું ?

સ્ટીક આર્ટ : દીવાસળી માંથી બનાવેલ એફિલ ટાવર !

પરેશ પરમારનું ટેલેન્ટ (બોટાદ)

Learn Best out of Waste!

Courtesy : Kavita Sheth (Addis ababa, Ethopiya)

Latest Stories

Popular All Time

error: Content is protected !!