Archive | અધ્યાત્મ RSS feed for this section

ભગવાન સૌને મદદ કરતા જ હોય છે પણ ઓળખવાનો ડોળો જોઈએ….વાંચો…!!

એક વખત ચોમાસાની મોસમમાં અતિવરસાદને કારણે પુર આવ્યુ. પુરના પાણી એક ગામમાં ઘુસ્યા અને ગામલોકો પોતાનો જીવ બચાવવા માટે ગામ છોડીને સલામત સ્થળે જવા રવાના થયા. ગામની ભાગોળે શિવજીનું મંદિર આવેલું હતું. એક યુવક દોડતો મંદિરે ગયો અને મંદિરના પુજારીને કહ્યુ , ” પુજારીજી પુરના પાણી ગામમાં ઘુસી ગયા છે અને હવે આ મંદિરમાં પણ […]

કૃષ્ણ અને કર્ણનો સંવાદ સવાર માં વાંચજો…તમારો દિવસ બની જશે !!!

કર્ણ એ કૃષ્ણ ને પૂછ્યું – મારા જન્મ થતાં જ મારી માં એ મને ત્યાગી દીધો. શું એમની સંતાન હોવું એ મારો દોષ હતો? દ્રોણાચાર્ય એ મને ગુરુવિધા ના શીખવી કારણકે હું ક્ષત્રિય પુત્ર નહોતો ?? પરશુરામજી એ મને શીખવ્યું તો ખરું પણ શ્રાપ આપ્યો કે જયારે મારે એ વિદ્યાની સૌથી વધુ જરૂર હશે, ત્યારે […]

ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો – ભાઈબીજ

નૂતનવર્ષનો બીજો દિવસ એટલે યમદ્વિતિયા…એટલે કે ભાઈબીજ…આજના દિવસે બહેન ભાઈને પોતાના ઘરે જમવા આમંત્રણ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક પર્વ પાછળ કોઈને કોઈ પૌરાણીક કથા-વાર્તા જોડાયેલી છે. જાણીએ ભાઈબીજના પર્વની ઉજવણી વિશે… દિવાળીના પાંચ દિવસમાં પાંચમો દિવસ ભાઈબીજ છે. બેસતાવર્ષની શુભકામના સાથે લોકો એક-બીજાને શુભેચ્છા પાઠવે છે. લોકો એકબીજાના ઘરે કે બહારગામ જઈ તહેવારની ઉજવણી […]

તમારા નામના પ્રથમ અક્ષર પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે? જાણવા માટે અહી ક્લિક કરો !!

સંવત 2074નું વર્ષ આજથી આરંભ થયું છે. આપણે બધા જ નવા વર્ષમાં ગયા વર્ષ કરતાં વધારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. વોટ્સ એપ અને ફેસબુક વગેરે મીડિયા પર આવી જ શુભકામનાઓ પાઠવીએ છીએ. પરંતુ ખરેખર નવું વર્ષ કેવું જશે એની કોઈને ખાતરી હોતી નથી, ખબર પણ હોતી નથી. ચાલો તમારા નામના […]

જાણો તમારું આ વર્ષનું રાશિ ભવિષ્ય – ચોક્કસ શેર કરો

આજથી શરૂ થતું નવું વર્ષ તમને કઈ દિશામાં લઈ જાશે અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અવશ્ય જાણો

મકર રાશિના જાતકો માટેનું વાર્ષિક રાશિ ભવિષ્ય વાંચો – વિ.સં. ૨૦૭૪

મકર (ખ, જ) CAPRICON. સંવત ૨૦૭૪, મુક્ત ગગનમાં ઊડી રહેલાં પારેવાં, સપ્તરંગે રચાયેલા મેઘધનુષ, ઝરમર વહેતાં ઝરણાં, સ્વાદિષ્ટ ભોજનની સુગંધ સમાન, ઇચ્છાપૂર્તિ કરનારું, મનની મહત્ત્વકાંક્ષાઓ પ્રમાણે શુભ ફળ દેનારું જોવાય છે. ચોથા સ્થાને ભ્રમણ કરતો રાહુ આપની રાશિને જીવન સાથીના સ્થાન પર આવે છે. આ વર્ષ દરમિયાન ચિંતાઓ ઓછી થશે. રાહુ હોવાથી શારીરિક પીડા સહન […]

ધન રાશિના જાતકો માટેનું વાર્ષિક રાશિ ભવિષ્ય વાંચો – વિ.સં. ૨૦૭૪

ધન (ભ, ધ, ફ, ઢ) SAGITTARIUS. સંવત ૨૦૭૪, આપના માટે મંગળ પ્રભાતનો સુવર્ણમયી સૂર્ય, ઘંટનાદ સાથે, મંગળા આરતીના મધુર સ્વર સાથે, સુમધુર વિચારોની ખુશ્બૂ સાથે, માયાના મૃગજળ સમા સ્વપ્ન દર્શાવતું, ઠંડી હવા શીતળ લહેરની જેમ આનંદમય જોવા મળે. ગુરુ તુલા રાશિમાં લાભ સ્થાને હોવાથી વર્ષ વિદ્યાર્થી વર્ગ માટે નીતનવાં શિખર સર કરનાર જોવા પ્રેમી દંપતીઓ […]

કુંભ રાશિના જાતકો માટેનું વાર્ષિક રાશિ ભવિષ્ય વાંચો – વિ.સં. ૨૦૭૪

કુંભ (ગ, શ, સ) AQUARIUS. સંવત ૨૦૭૪માંના મનમોહક હાસ્ય વિનાના કડકાઈ ભર્યા પ્રેમ, ગુરુના જ્ઞાન, ભાઈ-બહેનની મસ્તી, મિત્રોની મોજ સાથે ચાલુ થતું નવ વર્ષ આપને સબળા તથા નબળા બન્નેય અનુભવ કરાવશે. જન્મના ગ્રહો અનુકૂળ હશે તો આ વર્ષ આર્થિક પ્રગતિવાળું જોવા મળે. મોટી બીમારીવાળાને બીમારીમાંથી રાહત મળે. આરોગ્યની કાળજી કરવી. વ્યસની વ્યક્તિને આરોગ્યની તકલીફ જોવા […]

વૃશ્ચિક રાશિના જાતકો માટેનું વાર્ષિક રાશિ ભવિષ્ય વાંચો – વિ.સં. ૨૦૭૪

વૃશ્ચિક (ન, ય) SCORPIO. સંવત ૨૦૭૪, ઈશ્વરનાં દર્શન સાથે મધુર નયનરમ્ય વાતાવરણની પવિત્રતા, સુમધુર કોયલના કલરવ સાથે પરિવારની હળવી ફુલ વાતો સાથે નવ વર્ષ, નવ ઉમંગ, નવ પ્રકાશ જીવનમાં પાથરે છે. ભાગ્ય સ્થાને આવતો રાહુ મકાન-વાહન-સ્થાવર બાબતે રૂકાવટ આપી શકે છે. માતા-વડીલ વર્ગને સાચવવું. ભક્તિની શક્તિ આગળ વધી શકાય. કેતુ દોષકારક બની વધુ મહેનત કરાવડાવે. […]

મીન રાશિના જાતકો માટેનું વાર્ષિક રાશિ ભવિષ્ય વાંચો – વિ.સં. ૨૦૭૪

મીન (દ, ચ, ઝ, થ) PISCES. સંવત ૨0૭૪, હિમાલયના બર્ફીલા, વાતાવરણમાંથી ચમકારા મારતો સવારનો સોનેરી સૂર્ય ઠંડી હવા, બરફની ચાદર ઓઢેલી ધરતી, સૂર્યનાં કિરણોથી લીલીવાડી બને, મનમોહક વાતાવરણ જેવું આપનું વર્ષ મંગલકારી છે. નવવર્ષની શરૂઆતમાં તુલા રાશિનો ગુરુ આપના માટે શુભ ફળદાયી રહે. આશા ઉત્સાહ વર્ધક બનશે. રોગ, કષ્ટ, તણાવમાંથી રાહત રહે. નવી નાણાકીય તક […]

error: Content is protected !!