સાહેબ..તમે કેટલો પગાર લેશો બોલો?

જોબ ના ઇન્ટરવ્યૂ વખતે,
બોસ :- તારૂં ઇમેલ આઇડી શું છે?
હું :- સર, [email protected]
બોસ :- અને પાસવર્ડ?
હું :- 12345678
બોસ :- દોસ્ત, તેં તો જોબ મેળવવા માટે આટલી સરળતાથી બધી માહિતી આપી દિધી. તો હું તારી પર ભરોસો કઈ રીતે કરી શકું? કે તું તારા પોતાના ફાયદા માટે આ કંપનીની ગુપ્ત માહિતી બીજા કોઈને નહિં આપે ?

હું – સર, મેં ભલે તમને મારૂ આઇડી અને પાસવર્ડ આપી દિધા હોય, પરંતુ તમે હજુ પણ મારૂ એકાઉન્ટ નહીં ખોલી શકો. પાસવર્ડ અલગ અલગ હોવાની ઘણી સંભાવનાઓ છે.

જુઓ હું કહું તમને…

મારો પાસવર્ડ
12345678
અથવા
Onetwothreefourfivesixseveneight
અથવા
1twothreefourfivesixseveneight
1twothreefourfivesixseven8….. so on
અથવા
2444666668888888 (one 2, three 4….)
13355557777778 (1, two 3, four 5……, 8)….. so on
અથવા
હજુ પણ ઘણા બધા બની શકે.

અને હજુ મેં કેપિટલ અક્ષરો ની તો વાત જ નથી કરી, બરોબર ને?

બોસ ?????? :- સાહેબ.. તમે કેટલો પગાર લેશો બોલો?

લેખક: દિપેન પટેલ

ટીપ્પણી