શું તમે પેહલા જોયો છે સેહવાગનો ડુપ્લીકેટ? અને બીજા ઘણા બધા સેલીબ્રીટીઝ છે આમાં સામિલ….

તમે જુડવા, ડુપ્લીકેટ, સીતા ઓર ગીતા, રામ ઓર શ્યામ જેવા ઘણા મુવી જોયા હશે જેમાં દરેક અભિનેતા કે અભિનેત્રી ડબલ રોલમાં જોવા મળે છે, પણ શું તમે તમારા પોતાના ફેવરિટ ક્રિકેટર, અભિનેતા અને અભિનેત્રીના ડુપ્લીકેટ જોયા છે કોઈ દિવસ? આજે અમે તમને બતાવીશું. પોતાના ફેવરિટ ક્રિકેટર, અભિનેતા અને અભિનેત્રી જેવા તો બધાને દેખાઉં હોય છે, પણ અમુક લોકો કુદરતી રીતેજ ફેમસ સેલીબ્રીટી જેવા લગતા હોય છે. તમે સાંભળ્યું હશે કે આપણા જેવા ચેહરાવાળા દુનિયામાં કુલ સાત લોકો હોય છે હવે સાતની તો ખબર નહિ પણ હા અમે તમને અહી અમુક જાણીતા કલાકારના ડુપ્લીકેટ બતાવના છે. જુવો તમારા ફેવરિટ કલાકાર કે ક્રિકેટરના ડુપ્લીકેટ કેવા લાગે છે, અમુક તો હુબહુ તેમના જેવા જ છે તમે ઓળખી જ નહિ શકો કે અસલી કોણ અને ડુપ્લીકેટ કોણ….

દરરોજ આવી રસપ્રદ માહિતી, વાર્તા અને નવું નવું જાણવા માટે લાઇક કરો અમારું પેજ અને શેર કરો તમારા મિત્રો સાથે.

રાખી સાવંત, હૈફા વેહ્બે

શાઈની અહુજા, Edgar Ramirez Arellano

અનુષ્કા શર્મા, નાઝિયા હસન

અરબાઝ ખાન, Federer

આસીન, Kayla

જીતેન્દ્ર, Sheen

સચિન તેંદુલકર, બલવીર ચંદ

પ્રીતમ, સાહિલ માખીજા

સૈફ અલી ખાન, ઇન્ડિયન ઓઈલનો કર્મચારી

વિરાટ કોહલી, અહેમદ શેહ્ઝાદ

સલમાન ખાન, નજીમ ખાન

શાહરૂખ ખાન, સમોસા વેચવાવાળા ભાઈ.

વીરેન્દ્ર સેહવાગ, જીવન શર્મા

દિયા મિર્ઝા, Anne Hathaway

હ્રીતિક રોશન, Bradley Cooper

અક્ષય કુમાર, Shaun Micheals

સોનાક્ષી સિન્હા

જોહન આબ્રહમ તેના ફેન સાથે

પરણિતી ચોપરા, હરનીત સિંહ

રણબીર કપૂર, જુનૈદ શાદ

સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ રસપ્રદ ફોટો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી