બૉલીવુડ આ અભિનેત્રીઓની જાહેરાતના શૂટિંગ માટેની ફી..જાણી ને આંખો થઇ જશે ચાર…!!!!!

૧. દીપિકા પાદુકોણે

દીપિકા એ આ દેશની એવી અભિનેત્રી છે જેને સૌથી વધુ રૂપિયા ચુકવવામાં આવે છે. તેણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 8 કરોડની ફી માંગે છે. અને તે માત્ર ૩ દિવસનું જાહેરાતનું શુટિંગ કરવા માટે, એટલે કે ૨.૬૬ કરોડ એક દિવસના.

૨. કેટરિના કૈફ

કેટરિના કૈફ પણ બોલીવુડની એવી અભિનેત્રી છે જેને ખુબ વધુ કિંમત ચુકવવામાં આવે છે. તે પણ જાહેરાતોમાં કામ કરે છે અને ખુબ વધુ રકમ કમાય છે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી. ૧-૧.૨૫ કરોડ રૂપિયા એક દિવસના જાહેરાત માટે.

૩. પ્રિયંકા ચોપરા

પ્રિયંકા એક એવી અભિનેત્રી છે જે ટેલિવિઝન પર ગાર્નીઅર, સંસિલ્ક અને ઘણી બીજી જાહેરાતોમાં જોવા મળે છે, આ અભિનેત્રી એક દિવસના એક કરોડના હિસાબે ચાર્જ કરે છે જાહેરાતના શૂટિંગના.

૪. સોનમ કપૂર

 

સોનમ કપૂર પણ સૌથી વધુ રૂપિયાની ચુકવણી કરવામાં આવતી હોય એવી બોલીવુડની અભિનેત્રી છે. તેણી પણ લોરીઅલ પેરિસની બ્રાન્ડ એમ્બેસેડર છે. તે ૭૫લાખ થી ૧ કરોડ રૂપિયા એક જાહેરાતના લે છે.

૫. કરિના કપૂર

કરીના ઘણી બ્રાન્ડ એન્ડોર્સ કરે છે જેમકે એન ફ્રેન્ચ, એરટેલ, સિટીઝન વૉચ, ગ્લોબસ ફેશન, હેડ એન્ડ શોલ્ડર, લેવી હેન્ડબેગ્સ અને બીજી ઘણી. તેણી ૧-૧.૨૫ કરોડ એક દિવસના કમાય છે એન્ડોર્સમેન્ટ માંથી.

૬. અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા બોલૂવુડની સુંદર અભિનેત્રી માંની એક છે. તે ૦.૨૫ થી ૦.૪૦ કરોડ ચાર્જ કરે છે એક દિવસના એન્ડોર્સમેન્ટ માટેના.

૭. વિદ્યા બાલન

વિદ્યા એ બોલીવુડની દિગ્ગજ હિરોઈન માંની એક છે. આ અભિનેત્રી ૦.૨૫ થી ૦.૭૫ કરોડ એક દિવસના ચાર્જ કરે છે જાહેરાત કરવા માટે ના.

૮. શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા પણ બોલીવુડની એવી અભિનેત્રી છે જેને ખુબ ભારી ચુકવણી કરવામાં આવે છે. તે ૫૦ થી ૬૦ લાખ એક દિવસના ચૂકવે છે એન્ડોર્સમેન્ટ માટેના.

લેખન – સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી