આજે વિશ્વસુંદરીના જન્મદિવસે તેના કેટલાક ફોટો તમે લગભગ ક્યારેય નહિ જોયા હોય…

આજે વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મદિવસ છે. આજે અમે તમને થોડી ખાસ વાતો અને ખાસ ફોટા બતાવવા જઈ રહ્યા છે જે લગભગ તમે પેહલા ક્યારેય નહિ જોયા હોય.

આ ફોટામાં બહુ ખુશ મુખમુદ્રા સાથે તે પોતાના પરિવાર સાથે છે.

જયારે તે મિસ વલ્ડ બની ત્યારનો ફોટો છે જેમાં તે તેના માતા, પિતા, અને ભાઈ આદિત્ય સાથે છે.

નાની એશ્વર્યા કેટલી ક્યુટ લાગે છે ફોટામાં તેની માતા સાથે પોતાના જન્મદિવસની કેક કાપી રહી છે.

ઐશ્વર્યાના બાળપણ નો આ ફોટો તમે પેહલા નહિ જોયો હોય.

ઐશ્વર્યા પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતાને આપે છે.

આ ફોટામાં ઐશ્વર્યા પોતાના માતા-પિતા સાથે જોવા મળી રહી છે.

૫૬માં ઇન્ટરનેશનલ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન એશ્વર્યા એક દરિયા કિનારે.

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇ સાથે.

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં શાહરુખ ખાન સાથે.

અભિનેત્રી કાજોલ સાથે હળવા મુડમાં.

ચોકલેટથી બનેલા તાજને નિહાળી રહેલી ઐશ્વર્યા.

૧૯૯૪માં મિસ વલ્ડ બનેલી ઐશ્વર્યા.

તેની સ્લેમબુકનું એક પેજ પણ ઈન્ટરનેટ પર ફરી રહ્યું છે.

 

સૌજન્ય : ઈન્ટરનેટ.

સંકલન : અશ્વિની ઠક્કર.

તો મિત્રો કેવા લાગ્યા ફોટો કોમેન્ટમાં જણાવશો. શેર કરો આ પોસ્ટ તમારા મિત્રો સાથે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી