“ભરવા બેંગન” – ઠંડકમાં ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે…

“ભરવા બેંગન” (Bharva Baingan)

સામગ્રી: 

૧૦ થી ૧૨ રીગણ,
૧ કાંદો,
હાલ્ફ કપ તાજું કોપરું,
હાલ્ફ કપ શીંગદાણા નો ભૂકો,
આદુ લસણ ની પેસ્ટ,
મરચું . હળદર .ધાણા જીરું પાવડર. મીઠું .સાકર .ગરમ મસાલો ટેસ્ટ મુજબ,

રીત:

રીંગણ સિવાય બધુજ મિક્સર માં ૧ સાથે ગ્રાઈન્ડ કરી લો …રીંગણ ને વચ્ચે થી કાપો કરી ભરી લો …શાક ના કુકર માં તેલ મૂકી …ભરેલા રીગણ નાખી …ઢાંકણ બન્ધ કરી …સીટી નહીં મુકો …વરાળ માં ચડવા દો …માઇક્રોવેવ માં …સૈફ bowl માં ૭ મિનિટ માં સરસ ચડી જશે
..મસાલો વધ્યો હોય તો પાછળ થી નાખી ..૨ મિનિટ સ્ટીમ આપો ..કોથમીર થી સજાવો

રસોઈની રાણી : જિજ્ઞા દેસાઈ મુંબઈ

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી