માત્ર સાત દિવસ નાની ઇલાઈચી ખાધી અને એવી અસર થઈ કે ચકીત રહી ગયો…

મસાલાની રાણી કહેવાતી ઇલાઈચીના અનેક ગુણકારી ફાયદા છે, ઇલાઈચીનો ઉપયોગ લોકો મોઢાની ગંધ દૂર કરવા તેમજ વ્યંજનમાં સ્વાદ તેમજ સુગંધ લાવવા માટે કરે છે, પણ તેનો એક ફાયદો એ પણ છે કે ઇલાઈચીનું સેવન પુરુષમાં કામેચ્છા અને પુરુષ બળ વધારવામાં વધારે કારગર છે, તેનું નિયમિત સેવન કરવાથી પુરુષમાં શક્તિ અને યૌવનનો સંચાર થાય છે.

ઇલાઈચીનો ઉપયોગ પુરુષોમાં કસમયનું સ્ખલન તેમજ નપુંસકતા દૂર કરે છે, ઇલાઈચીને દૂધમાં ગરમ કરવી, ઉકળેલી ઇલાઈચીને મધ સાથે ભેળવી તેનું નિયમિત સેવન કરવું જોઈએ.

સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા ફેસબુક પર.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block