શું તમે જાણો છો આવી અદ્ભુત શક્તિઓ વિષે??

પ્રાચીન ઘટનાનાં માધ્યમથી આપણે જ્ઞાત થાય છે કે વિભિન્ન ક્રિયા-કલાપો અને નિરંતર પ્રયાસથી માનવનેં અસાધરણ શક્તિનોં સ્વામી બનાવે છે. ઘણી ઘટના આજ પણ ઘટે છે પણ પાઠકો માટે એક વાર્તા જ બનીનેં રહી જાય છે. હિમાલયમાં રહેતા યોગી અને સાધુઓનાં મારફતે વૈજ્ઞાનિકોનુ ધ્યાન એ તરફ આકર્ષણ કર્યુ છે. પ્રોફેસર હર્બર્ટ બેન્સનના નેતૃત્વ હેઠળ હાર્વર્ડ સ્કુલ ઑફ મેડિસિનનાં શોધકર્તાઓ દ્વારા રહસ્યની આ પરતને સુલજાવવા માટે અધતન પ્રયાસો કરવામાં આવ્યા હતા. એટલુ જ નહીં વૈજ્ઞાનિકોંના નિષ્કર્ષથી હિન્દુ અને બૌધ ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ ક્યો છે? એ બાબત વિવાદસ્પ્રદ વાતો સામે આવી છે. કોઇ પણ ધર્મ પણ ટિપ્પ્ણી કરવી તદ્દન અનુચિત છે. એ પણ સત્ય છે બૌધ ધર્મની ઉત્પતિ હિન્દુ ધર્મથી કરવામાં આવી હતી. પર પશ્ચિમી દુનીયામાં એક અલગ વિચાર સામે આવે છે. ઘટનાનેં ધ્યાનથી વાંચજો અને તમારા વિચાર અમને જણાવજો.

સિક્કિમના વૈજ્ઞાનિકો એ ટીમને અલૌકિક ગુણોનું પ્રદર્શન કરતા ભિક્ષુઓને જોયા. કપરી સાધના દરમિયાન ભિક્ષુઓના શરીરનું તાપમાન એટલુ વધારે હતુ કે અનુયાયીએ ભિક્ષુઓને પાણીથી લથપથ ચાદર ઓઢાળેલી હતી. ભિક્ષુના શરીરને અગ્નિથી દાઝી ના જાય એટલે ચાદર ઓઢાડવામાં આવી હતી. એકાગ્રતા અને શ્વાસ લેવાની તકનિકથી ભિક્ષુઓ દ્વારા પોતાના શરીરનાં તાપમાનમાં અત્યંત વધારો કર્યો હતો. આ ભિક્ષુઓ માટે ૧૫૦૦૦ ફીટ ઉપર હિમાલય પર જીવવુ એક આમ વાત હતી.

ભિક્ષુઓની અદભુત શક્તિઓને પારખવા માટે હાર્વર્ડની ટીમ આવી અને ભિક્ષુઓને ભારતનાં એક મઠમાં બેસાડ્યા, જ્યાંનુ તાપમાન ૪૦ ડીગ્રી ફેરાનાઇટ હતુ. એક યોગથી “જી-તુમ- મો”ની મદદથી ભિક્ષુઓઅને ધ્યાન મગ્ન કરવામાં આવ્યા. પછી પાણીથી લથપથ ચાદર સાધકનીં ભુજા પર રાખવામાં આવી . આવી પરિસ્થિતિમાં મૃત્યુ નિશ્ચિત છે પરંતુ થોડા સમયમાં ચાદર માંથી ભાપ નિકળવા લાગી. ધ્યાન દરમિયાન સાધકોએ પોતાના શરીરનું તાપમાનમાં એટલો વધારો કરવામાં આવ્યો જેના કારણે ચાદર એક કલાકમાં સૂકાઇ ગયુ.

હવે પ્રશ્ન એ છે કે સાધકો આમ ક્યા કારણોસર કરે છે?

હર્બર્ટ બેન્સન, જે ૨૦ વર્ષથી “જી-તુમ- મો”નુ અધ્યાયન કરે છે. બૌધ ધર્મના સાધકોનું કહેવુ છે કે “જેને આપણે સત્ય માનીને ચાલી રહ્યા છીએ વાસ્તવમાં એ સત્ય નથી. વાસ્તવિકતાને જાણવામાં આપણે અસમર્થ છીએ. ધ્યાનનુ કારણ લોક-ક્લ્યાણ હોય તો જ આપણને દિવ્યતાને પામી અને ભવ પાર કરવા માટે સમર્થ છીએ.” ધ્યાન દરમિયાન ઉત્પન્ન ઉર્જા માત્ર ઉપત્પાદન છે.

ધ્યાનથી શું લાભ થાય છે?

બેન્સનનું માનવુ છે કે ધ્યાનનું આસક્ત અધ્યાયન ખુદની ક્ષમતાને ઉજાગર કરવા માટે કરી શકાય છે. ધ્યાનથી તનાવ જેવી મગજની બીમારીથી છુટકારો મળે છે. ધ્યાનથી મેટાબોલીઝમ વધે છે, ઉમ્ર વધે છે અને રક્તચાપ પર નિયંત્રણ રહે છે.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ રસપ્રદ વાત તમારા મિત્રો સાથે અને દરરોજ અલગ અલગ માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી