આ મહત્વની માહિતીને અચૂક વાંચો અને ચેતીને રહો

1467363_553811488038196_824435012_nઆ મહત્વની માહિતીને અચૂક વાંચો અને ચેતીને રહો :

==============================

ફોટોમાં દેખાય તેવા લાલ ટપકાથી(ડોટથી) હમેશા સાવધાન રહો!

તે લાલ કલર એવું સાબિત કરે છે કે જે તે ચોકલેટમાં ગેલાતીનનો (Gelatin) ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલાતીન એક એવું દ્રવ્ય છે જે ભૂંડની ચામડીમાંથી બનાવવામાં આવે છે!

તે લાલ કલરનું ચિન્હ ખાસ શાકાહારીઓ માટે છે જેથી તેઓને ધ્યાનમાં રહે કે આ વસ્તુની અંદર નોન વેજીટેરીયન સબસ્ટન્સનો ઉપયોગ થયેલો છે!

તમારા મિત્રો અને સગા સંબંધીઓમાં આ માહિતી અચૂક શેર કરી જણાવજો!

ટીપ્પણી