સફરજન ખાતી વખતે સાવચેત રહો

577741_578185372267474_820176213_nસફરજન ખાતા પહેલા તેની ત્વચાની ચકાસણી કરો કારણ કે તે મીણ સાથે કોટેડ કરેલી હોય છે. હમેશા, ફળો ખાવ તે પહેલા ચકાસો. મીણ અહી જાળવણી હેતુ અને કોલ્ડ સ્ટોરેજ માટે વપરાય છે. પ્રથમ નજરે જોતા તમને તે તાજા દેખાશે છતાં તમે નહિ માનો પણ તાજા દેખાતા આ સફરજન એક કરતાં વધુ વર્ષ જૂના પણ હોઈ શકે છે. કોટિંગ કરેલું મીણ બેક્ટેરિયા દાખલ થતા અટકાવે છે. તેથી તે શુષ્ક ન પડી જાય. તો હવે, મીણ દૂર કર્યા પછી જ સફરજન ખજો !

ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલતા નહિ !

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!