નાસ્તો કરવાનું મન થયું છે? – સરળતાથી બાજરીના સ્વાસ્થ્યપ્રદ વડા બનાવો!

 

“બાજરીના વડા”

સામગ્રીઃ-

– ૫૦૦ ગ્રામ બાજરી નો લોટ
– ૨૦૦ ગ્રામ ખાટું દહીં
– લસણ,હીંગ હળદર,આદુ-મરચાં, મીંઠુ સ્વાદ અનુસાર
– મેથી ની ભાજી

રીતઃ-

– સૌ પ્રથમ બાજરી ના લોટ માં મેથી ની ભાજી ઝીણી સમારી ને નાખવી.
– ત્યારબાદ તેમાં લસણ, આદુ-મરચાં,હીંગ, હળદર, મીંઠુ સ્વાદ અનુસાર નાખી ખાટા દહીં થી લોટ બાંધવો.
– ત્યારબાદ તેલ ગરમ થાય એટલે હથેલી માં થેપી ને તળી લેવા.

આ ગરમા ગરમ વડાં ચા, સોસ અને લીલી ચટની સાથે ખાય શકાય છે

સૌજન્યઃ હીનાબેન કચ્છી

તો કેવી લાગી વાનગી બનાવજો અને બીજાને પણ બતાવજો. શેર કરો અને લાઇક કરો.

ટીપ્પણી