Baajari na Vada (બાજરીના વડા)

1150986_673116416051115_995249126_n

 

બાજરીના વડા :

===========

સામગ્રી :

 

૧ કપ બાજરીનો લોટ

૧/૪ કપ ચણાનો લોટ

૧/૪ કપ મેંદો

૧ કપ સમારેલી મેંથીની ભાજી

૨ ચમચી આદુ મરચાંની પેસટ

૧/૨ કપ ખાટું દહીં

૧ ચમચી લાલ મરચા પાવડ�ર

૧ ચમચી ગરમ મસાલો

૩ ચમચી ખાંડ ૧/૨ કપ સમારેલા ધાણાં

૨ ચમચી તલ

૩ ચમચી મોણ માટે તેલ

તળવા માટે તેલ

મીઠું

 

રીત :

તલ સિવાયની બધી સામગ્રી ભેગી કરી લોટ બાધો તેલ ગરમ કરી નાના પૂરી જેવા લુવા કરી હાથે થી થેપીને ઉપર તલ લગાવીને ધીમાં તાપે તળી લો

લાલ ચટણીસાથે અથવા છુંદા સાથે સવૅ કરવું. મુસાફરીમા સાથે લઇ જવા માટે ખૂબ જ સારી છે.

 

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block