“અનાયા”ની મમ્મી પણ બહુ ક્રિએટીવ છે, ખુબ સુંદર ફોટો લીધા છે એમણે…

હું અશ્વિની ઠક્કર.

આજે હું તમારા માટે લાવી છુ ફેસબુકની એક મિત્રએ તેની દીકરી માટે કરેલો ફોટો ડીઝાઇન. તમને યાદ જ હશે કાલે અનીકાના ફોટો પોસ્ટ કર્યા હતા એમાંથી પ્રેરણા લઈને એમણે એમની બેબીના ફોટો અમને મોકલાયા છે તો અહિ જણાવી રહી છું..

ફેસબુક મિત્રનું નામ છે કૃપાલી, જે સુરતની રેહવાસી છે, તેની બેબીનું નામ “અનાયા” છે.

એક મહિનાની અનાયા.. (ફોટો માટે હાથ અને પગના મોજાનો ઉપયોગ કરેલ છે.)

બે મહિનાની અનાયા.. (ફોટો માટે અનીકાના ફૂલોનો ઉપયોગ કરેલ છે.)

ત્રણ મહિનાની અનાયા.. (ફોટો માટે રમકડાનો ઉપયોગ કરેલ છે.)

ચાર મહિનાની અનાયા.. (ફોટો માટે દિવડાનો ઉપયોગ થયેલ છે.)

પાંચ મહિનાની અનાયા ( ફોટો માટે 500ની નોટોનો ઉપયોગ કરેલ છે.)

છ મહિનાની અનાયા.. (ફોટો માટે ફુગ્ગાની ઉપયોગ કરેલ છે.)

સાત મહિનાની અનાયા (ફોટો માટે નાના હાર્ટનો ઉપયોગ કરેલ છે.)

આઠ મહિનાની અનાયા.. (આઠ મહીને બાળક બેસતા શીખી જાય છે, ફોટો માટે ફુગ્ગા પર ઉનના બોલનો ઉપયોગ કરેલ છે.)

નવ મહિનાની અનાયા (ફોટો માટે નવ નંબરના બલુનનો ઉપયોગ કરેલ છે.)

દસ મહિનાની અનાયા (ફોટો માટે બોક્સ પર પેઈન્ટનો ઉપયોગ કરેલ છે.)

અગિયાર મહિનાની અનાયા (ફોટો માટે કેરીનો ઉપયોગ કરેલ છે.)

એક વર્ષની અનાયા (ફોટો એની બર્થ ડે પાર્ટીનો છે.)

તો તમને આ ફોટો કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.

જો તમારામાં પણ હોય આવો કોઈ છૂપો ટેલેન્ટ તો તમે પણ તમારી ડીટેલ ફોટો સાથે અમને ઈનબોક્સમાં મેસેજ કરો અમે તમારું એ ટેલેન્ટ આપણા પેજ રસોઈની રાણી પર બધા સમક્ષ મુકીશું.

આભાર,

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

ફોટો માટે આભાર : કૃપાલી સિધ્ધરાજ ઠાકોર.

શેર કરો આ પોસ્ટ તમારી દરેક મિત્ર સાથે એ પણ કઈ મોકલવું હોય તો મોકલાવી શકે..

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block