આજે ડીઝાઇન કરેલા ફોટો જુડવા બાળકોના… વધુ ફોટો જોવા માટે ક્લિક કરો..

આજે દેશ અને વિદેશમાં દરેક માતા પિતા પોતાના બાળકોના યુનિક અને નવીન ફોટોગ્રાફી કરવાનો શોખ પૂરો કરી રહ્યા છે ત્યારે આપણા ગુજરાતની મમ્મીઓ પણ પાછળ પડે એમ નથી.

આજે આપણને જે મમ્મીએ પોતાના બાળકોના ફોટો મોકલ્યા છે એ મહિલા આપણા રાજકોટના જ છે તેમનું નામ કિંજલ તિલાલા છે. એમને જુડવા બાળકો છે એક બેબી ગર્લ અને એક બેબી બોય…

દિકરીનું નામ ઇયાના અને દિકરાનું નામ અહાન.. જેવા બંને બાળકોના નામ યુનિક છે એવા જ ફોટો પણ યુનિક છે.

ક્રિસમસ સેલિબ્રેશનના ફૂલ મુડમાં છે બંને બાળકો….

ઈશ્વરે બંને બાળકોને ભેટ સ્વરૂપે પરિવારને આપ્યા છે…

અરરર… આમણે તો બરાબર ધોઈને સુકવી દિધા છે…

ચાલો બાળકો હવે નાહવાનો સમય થઇ ગયો છે…

અરે વાહ મીઠડી બેન આમ ભલે ભાઈના કાન ખેચતી હશે પણ તૈયાર પણ એ જ કરશે…

અરે વાહ આતો બંને મજાનો ચા નાસ્તો કરવા બેઠા છે ને કાઈ…

અરે ઉંધા માથે આતો સર્કસમાં ખેલ કરવા લાગ્યા ને વાહ ગજબ…

આજ બ્લ્યુ હે પાની પાની પાની ઓર દિન હે સની સની સની…

ચાલો જરા ડોગીને આંટો મરાવા બહાર લઇ જઈએ…

જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે ચડ્ડી પહેનકે ફૂલ ખીલા હે ફૂલ ખીલા હે…

નીલ ગગનનાં પક્ષીઓ..

મમ્મી તું રેહવા દે થાકી ગઈ હઈશ આજે જમવાનું હું અને દીદી મળીને બનાવી દઈશું … દીદી ” એલા પણ બનાવીશું શું?”

રોકસ્ટાર બાળકો આજે ધૂમ મચાવશે આપણા પેજ પર…

ભવિષ્યમાં આ બાળકો અંતરીક્ષની સફર કરશે…

એ કાયપો છે… એ લપેટ લાપેટ ચલ ભૈલું હવે મારો વારો…જો જો છત્રીમાંથી બાર ના જતા નહિ તો …

આ કદાચ પેલી લાંબા વાળ વાળી રાજકુમારી વાળી વાર્તાનો સીન છે ને?? હમ્મ ખુબ સુંદર

 

દુનિયાને હવે કોઈપણ તકલીફમાંથી બચાવશે આ સુપર મેન અને સુપર વુમન…

બધાને એડવાન્સમાં હેપી હોલી…જો aa બંને બાળકો આજે મારી પાસે હોતને તો ખરેખર બચ્ચીઓથી નવડાવી દીધા હોત.

લ્યો હાલો ત્યારે અમે તો પાસપોર્ટ અને બિસ્તરા પોટલા સાથે રેડી જ છીએ આ વેકેશનમાં ફરવા જવા માટે તમે ક્યાં ફરવા જવાના છો??

વાહ એક અઠવાડિયાથી લઈને એક વર્ષ સુધીના ફોટો એક જ પોઝમાં ખુબ સરસ…

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

ફોટો માટે આભાર : કિંજલબેન તિલાલા

તમે પણ તમારા બાળકની આવી કોઈ સુંદર ફોટોગ્રાફી કરી હોય તો અમને ફોટો મેલ કરી શકો છો.

મેલ આઈડી : [email protected]
દરરોજ આવી અનેક અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block