જેંતીએ કરી અંગ્રેજોની છુટ્ટી

- Advertisement -

man-fainted

 

અંગ્રેજોનો ઉત્સવ ચાલતો હતો જેમાં એમને ૧ મહિના સુધી નોન વેજ. ખાવા પર બંધન હતું.

એમના મહોલ્લામાં જેંતી રહેતો હતો અને રોજ ચીકન બનાવીને ખાતો હતો.

ચીકનની વાસથી અકળાઈને અંગ્રેજો એ પાદરીને ફરિયાદ કરી.

પાદરીએ જેંતીને કહ્યું કે તું ‘ક્રિશ્ચીયન’ ધર્મ અંગીકાર કરી લે, જેંતી માની ગયો.

પાદરીએ જેંતી ઉપર પવિત્ર જળ છાંટતા કહ્યું ,”તું એક ‘હિંદુ’ તરીકે જન્મ્યો હતો અને હવે તું ‘ક્રિશ્ચીયન’ છે.

બીજા દિવસે ફરી જેંતીના ઘરમાંથી ચીકનની વાસ આવી, બધા અંગ્રેજોએ એના ઘેર જઈને જોયું તો,

જેંતી ચીકન પર પવિત્ર જળ છાંટી રહ્યો હતો અને કહેતો હતો, “તું ‘ચીકન’ તરીકે જન્મ્યો હતો અને હવે તું ‘બટાકો’ છે……..

બધા અંગ્રેજો બેભાન!!

સૌજન્ય : ખુશાલી જોશી

ટીપ્પણી