આલોકનાથ સ્પેશ્યલ ગુજરાતીમાં ખાસ તમારા માટે

- Advertisement -

33315-a-still-image-of-prakashchand-sharma.jpg

સલમાન ખાન વર્જીન છે કારણ કે તેણે હીરો તરીકે પહેલી ફિલ્મમાં આલોકનાથની છોકરી સાથે પ્રેમ કર્યો હતો.

એક વખત આલોકનાથે એક ચેનલ પર સ્પીચ આપી હતી, તે ચેનલ હવે ‘સંસ્કાર’ ના નામે પ્રસારિત થાય છે.

એકવાર આલોકનાથે IIT ની એક્ઝામ આપી, હવે તે એક્ઝામ IIT JEE કહેવાય છે.

આલોકનાથ એટલા સંસ્કારી છે કે તેમણે નવો ફોન લીધો અને તેના પર નાળિયર વધેર્યુ હતું !

 

સીઆઇડી નો દયા એસીપી પ્રધ્યુમનને :

”સર આલોકનાથ તો અપને ચપ્પલ ઉતાર રહે હૈ.”

એસીપી- ”ઇસકા મતલબ સમજતે હો દયા ?”

દયા- ”નહીં સર..”

એસીપી- ”મતલબ વો ટેમ્પલ રન ખેલ રહા હૈ..”

એસીપી- દયા દરવાજા તોડ દો…

આલોકનાથ- દયા, પહેલે ગ્રહ પ્રવેશ કરો…

આલોકનાથ વાઇસ સિટી રમતી વખતે પણ ટ્રાફિક સિગ્નલ ફોલો કરે છે.

આલોકનાથ બારમાં જાય ત્યારે હળદર વાળા દૂધનો ઓર્ડર આપે છે..

રજનીકાંતની દીકરીનું કન્યાદાન આલોકનાથે કર્યું હતું.

આલોકનાથ ડીયોડ્રન્ટ સ્પ્રેની જગ્યાએ ગૌમૂત્ર નો ઉપયોગ કરે છે..

આલોકનાથ રોજ ગંગાજળમાં બનેલી ચા પીવે છે.

આલોકનાથ રોજ ક્લાસ બંક કરીને મંદિરે દર્શન કરવા જતા હતા.

વેલકમ ટુ ઇન્ટરનેટ સંસ્કારી બાબુ ! બાય બાય “રજનીકાંત”

 

મિત્રો ! તમને આલોકનાથનું ગુજરાતી વર્ઝન કેવું લાગ્યું ?

ટીપ્પણી