પાકિસ્તાનના એરપોર્ટ પર અફઘાન

1516_pakistanએક અફઘાન પાકિસ્તાનના ઇસ્લામાબાદ એરપોર્ટ પર ઉતર્યો તો તેણે પાકિસ્તાનના ઇમિગ્રેશન ઓફિસર ને પોતે અફઘાનિસ્તાનનો ભૂતપૂર્વ પોર્ટ અને શિપિંગ મંત્રી હોવાનું કહ્યું.

પાકિસ્તાની અધિકારી ડઘાઇ ગયો અને પૂછ્યુ, ”પણ અફઘાનિસ્તાનમાં તો કોઇ દરિયો જ નથી. તો તમે ત્યાના ભૂતપુર્વ પોર્ટ અને શિપિંગ મંત્રી કેવી રીતે હોઇ શકો ?”

અફઘાને જવાબ આપ્યો, ”ઓય ખફીસ, શુ તમારે ત્યાં કાયદો અને વ્યવસ્થાનો મંત્રી નથી ??”

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block