આને કેવાય સ્માર્ટ બોય

- Advertisement -

stock-footage-boy-mobile-phone

 

એક વાર એક છોકરા એ એની ગર્લ ફ્રેન્ડ ના ઘરે ફોને કર્યો

(એટલે એના બાપા, ડેડએ ઉપાડ્યો અને બોલ્યા : હેલ્લો)

છોકરો ચિંતામાં મન માં બોલ્યો આ શું થયું, હવે ?

(એટલે છોકરાએ અમિતાભ બચ્ચન નાં અવાઝમાં બોલ્યો)

છોકરીના બાપા : હેલ્લો

છોકરો (અમિતાભ ના અવાઝ માં) : મેં અમિતાભ બચ્ચન બોલ રહા હું ” કોન બનેગા કરોડપતી ” સે

ઓર આપ કી બેટી કી ફ્રેન્ડ યહા હોટ શીટ પર બેઠી હૈ ઓર આપકી બેટી કી હેલ્પ ચાહતી હે, તો આપ આપકી લાડકી કો ફોન દીજિયે સર ,

છોકરીના બાપા ( એકદમ રોમાંચિત થઇ અને ખુશીનાં માર્યો ફોન આપ્યો ) : આ લે બેટા ફોન

 

છોકરી : હેલ્લો

છોકરો : સવાલ એ હે કી આજ શામ તુમ કહા મિલને વાલી હો ??

ઓપ્શન < a > બીચ પે

ઓપ્શન < b > ગાર્ડન મેં

ઓપ્શન < c > કોફી શોપ પે

ઓપ્શન < d > મોલ પે

છોકરી : ઓપ્શન ………….. A …….

છોકરો : ક્ષમા કીજીયેગા આપકા સમય ખત્મ હોતા હૈ ધન્યવાદ ..

(છોકરીના બાપા ખુશીથી ફૂલ્યા નો તા હમાતા)

આને કેવાય સ્માર્ટ બોય …..!! હહાહાહાહાહાહા

જોક્સ ગમે તો લાઈક કરી શેર કરો અને કોમેન્ટમાં “ભાઈ-ભાઈ” લખો…

ટીપ્પણી