એક મુર્ખ અને દુકાનદાર

- Advertisement -

6494_fool

 

એક મુર્ખ ઇલેક્ટ્રોનિક્સની દુકાને ગયો.

મુર્ખ(દુકાનદારને) : આ ટીવી કેટલાનું છે?

દુકાનદાર : અમે મુર્ખાઓને કોઇ ચીજ નથી વેચતા.

મુર્ખ એક મહિના પછી હેરકટ અને દાઢી કરાવી ફરી એજ દુકાને ગયો, અને કહ્યું : આ ટીવી કેટલાનું છે?

દુકાનદાર : અમે મુર્ખને કોઇ ચીજ નથી વેચતા.

મુર્ખ ફરી મહિના બાદ અંગ્રેજ બની ને ત્યાં ગયો અને પૂછ્યુ, WHAT’S D COST OF THAT TV?

દુકાનદાર : અમે મુર્ખાઓને કોઇ ચીજ નથી વેચતા.

મુર્ખ ગુસ્સામાં : તને હંમેશા કેમ ખયાલ આવી જાય છે કે હું મુર્ખ છું?

દુકાનદાર : કારણ કે તે માઇક્રોવેવ ઓવન છે, ટીવી નહી…મૂર્ખા !

ટીપ્પણી