શિયાળામાં માણવા જેવી ૫ વાનગીઓ કે જે ખાઈને તમે આંગળા ચાટતા થઈ જશો!

અમારી વૉટ્સએપ ચેનલ “રસોઈની રાણી”માં જોડાવા માટે 9427130592 પર વૉટ્સએપ પરથી “hi” મોકલો.
……………………………………………

મિત્રો!

શિયાળો એટલે ઋતુઓનો રાજા. શિયાળામાં સરસ મજાની વાનગીઓ ખાઈને બનાવેલું શરીર આખું વર્ષ સાથ આપે છે. એટલે જ તો આપણા પૂર્વજોના સમયથી ઓળો, રોટલા, ઊંધિયું, હળદરનું શાક, ચ્યવનપ્રાશ અને બીજા અનેક વસાણાંઓ બનતા આવ્યાં છે.

તો ચાલો, શિયાળું વાનગીઓના રસથાળમાંથી અમે તમને પીરસીએ આજે ૫ વાનગીઓ. અને હા, અમારી વૉટ્સએપ ચેનલ “રસોઈની રાણી”માં જોડાવા માટે 9427130592 પર વૉટ્સએપ પરથી “hi” મોકલો.

વાનગી ૧ઃ મહેસાણાના પ્રખ્યાત તુવેરના ટોઠા

 વાનગી ૨ઃ લીલવાની કચોરી

 વાનગી ૩ઃ સ્વાસ્થ્યપ્રદ મેથીના લાડવા

 વાનગી ૪ઃ તલનું કચરિયું

વાનગી ૫ઃ આંબળા અને આદુના લાડુ

આવી અનેક વાનગીઓ નિરંતર તમારા વૉટ્સએપ પર મેળવવા માટે અમારી વૉટ્સએપ ચેનલ “રસોઈની રાણી” પર જોડાઓ – ફક્ત 9427130592 પર વૉટ્સએપ પરથી “hi” મોકલીને.

ટીપ્પણી