જાપાન વિષેની આ ૩૦ રોચક વાતો તમને ખ્યાલ નહિ હોય !

મિત્રો ! આજે અમે જાપાન વિષે આજે એવી રોચક વાતો લઈને આવ્યા છે જે તમે આજ સુધી નહી સાંભળી હોય.

૧. જાપાનમાં દર વર્ષે ૧૫૦૦ ભૂકંપ આવે છે એટલે કે દિવસના લગભગ ચાર!

૨.જાપાનમાં કોઈ પણ વિશ્વવિદ્યાલયમાં અરબી ભાષા શીખવાડવામાં નથી આવતી.

૩.જે લોકો કુતરો પાળતા હોય તે જયારે તેને ફરવા માટે લઇ જાય તો એક બેગ સાથે લઈને જાય છે જેમાં તે એનું મળ વગેરે લઇ લે છે.

૪.જાપાનમાં દસ વર્ષનો થાય ત્યાં સુધી બાળકે એક પણ પરીક્ષા આપવી પડતી નથી

૫. જાપાનમાં અધ્યાપક અને બાળકો એક્સાથે રૂમને સાફ કરે છે.

૬.જાપાન ના લોકોની ઉમર સૌથી વધુ હોય છે જે લગભગ ૮૨ જેટલી હોય છે.

૭. જાપાનમાં ૧૦૦ થી ઉપરની ઉમરના લગભગ ૫૦,૦૦૦ થી વધારે છે.

૮. જાપાન પાસે કોઈ પણ પ્રકારના કુદરતી સંસાધન નથી.

૯.તે લોકો સૌથી વધુ ભૂકંપ પણ ઝેલે છે છતાં તેમનો આર્થિક સ્થિતિમાં ૨જો નમ્બર આવે છે.

૧૦. સુમો જાપાનનો લોકપ્રિય ખેલ છે અહી બેઝબોલ પણ રમવામાં આવે છે.

૧૧.અહી આપના જેમ છાપામાં દુર્ઘટના, રાજનીતિ, વાદ વિવાદ વગેરે જેવી બાબતો નથી છપાતી.

૧૨.અહી છાપામાં આધુનિક જાણકારી અને અગત્યની વાતો જ છાપવામાં આવે છે.

૧૩. જાપાનમાં દરવર્ષે જેટલી પુસ્તકો છપાય છે તેમાંની ૨૦% કોમિક બુક હોય છે.

૧૪. જાપાનમાં નવા વર્ષનું સ્વાગત મંદિરમાં ૧૦૮ ઘંટ વગાડવાથી કરવામાં આવે છે.

૧૫. જાપાની સમયના ખુબ જ પાક્કા હોય છે અહી તો ટ્રેન પણ વધારે માં વધારે ૧૮ સેકન્ડ લેટ હોય છે.

૧૬. વેન્ડિંગ મશીન એક એવું મશીન છે જેમાં પૈસા નાખવાથી બ્રેડ, ઈંડા કેલા વગેરે તેમાંથી નીકળે છે .

૧૭.તમે જાપાનમાં જશો તો બધી જગ્યા એ આ મશીન જોશો આ મશીન લગભગ બધા જ રસ્તા પર હોય છે લગભગ ૫૫ લાખ જેટલી મશીન છે.

૧૮. જાપાનમાં અડધી રાત સુધી નાચવા પર પ્રતિબંધ છે.

૧૯.જાપાનમાં એક એવી બિલ્ડીંગ પણ છે જેની વચ્ચે થી હાઇવે નીકળે છે.

૨૦.જાપાન ચારે બાજુ થી દરિયા થી ઘેરાયેલો હોવા છતાં ૨૭% માછલીઓ તે બહાર થી મંગાવે છે.

૨૧.કાળી બિલાડીને જાપાનમાં ભાગ્યશાળી માનવામાં આવે છે.

૨૨.જાપાનમાં ૯૦% ફોન વોટરપ્રૂફ છે કેમકે તે લોકો નહાતી વખતે પણ ફોન નો ઉપયોગ કરે છે.

૨૩.જાપાનમાં ૭૦ જાતની અલગ અલગ ફેન્ટા મળે છે.

૨૪. જાપાનીઓ પાસે સોરી કેહવા માટે ૨૦ થી વધારે રીત હોય છે.

૨૫. જાપાનમાં એવા ઘણા બધા રસ્તા છે જેનું કોઈ નામ નથી.

૨૬. જાપાન સૌથી વધારે ઓટોમોબાઈલનું નિર્માણ કરે છે.

૨૭.જાપાનમાં જે ૨૦૧૧ માં ભૂકંપ યો તો તે અત્યાર સુધીનો સૌથી તેજ ભૂકંપ હતો.

૨૮.આ ભૂકંપ થી ધરતીની ફરવાની ગતિ માં ૧.૮ માઈક્રોસેકન્ડનો વધારો થયો.

૨૯. જાપાન દુનીયોનો એવો એક જ દેશ જ્યાં પરમાંણું બોમ્બ ના હમલા થયા છે, ૧૯૪૫ માં ૬ અને ૯ ઓગસ્ટ એ જાપાનમાં આવેલા હિરોશીમા અને નાગાશાકી પર હુમલા થયા હતા.

૩૦. આ બોમ્બના નામ ફેટ –મેન અને લીટલ બોય રાખવામાં આવ્યુ હતું.

જાપાન એટલા માટે પૂર્ણ વિક્સીત છે કેમ કે ત્યાં મજુર અને કર્મચારીને સરખું વેતન મળે છે અને અહી ગરીબ અને અમીર બંને ને સરખું શિક્ષણ આપવામાં આવે છે.

જો તમને આ જાણકારી સારી લાગી હોય તો આગળ અચૂક થી શેર કરજો.

ટીપ્પણી