હું એન્જીનીયર બન્યો!

gujarati Jokes 447જો હું ડોક્ટર બન્યો હોત તો લોકોના જીવ બચાવી તેઓને જીવતદાન આપત.

જો હું વકીલ બન્યો હોત તો લોકોના હક માટે લડત.

જો હું સૈનિક બન્યો હોત તો લોકોનુ રક્ષણ કરત.

પણ પછી મેં વિચાર્યું કે કારણ વગરના બીજાના લાઈફ શું કામે બરબાદ કરવા?

એટલે આજે હું એન્જીનીયર બન્યો!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block