હાલો ગુગલધામને જોઈએ….

એ…………હેપી હેપી સંડે !

 

આજે તમને એક એવો ફોટો બતાવીશ જે તમે ક્યારેય નહિ જોયો હોય. આ ફોટાને હું મારા લેપટોપના ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ પર રાખું છું….અને તે છે..

.

.

.

.

.

.

.

.

.

.

ગુગલધામ (ગુગલ ડેટા સેન્ટર)

.

.

.

.

.

.

.

આ ફોટો જોઈને મને પ્રેરણા મળે છે કે વિશ્વની મોટામાં મોટી સર્ચ એન્જીન કંપની પણ મારી દુનિયા (સુર્ય, પૃથ્વી, આકાશ, સમુદ્ર) સામે કેટલી ટચુકડી અને નાની લાગે છે…!!

 

જો તમારી દ્રષ્ટિ વિશાળ તો સૃષ્ટિ વિશાળ.

 

ફોટો ગમે તો તમે પણ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડમાં રાખજો….

ટીપ્પણી