હારીને પણ જીતવાની કળા !

215261_576232175740963_829499240_n

લાઈફમાં હમેશા જીત અને પૈસા માટે જ જીવનાર અંતે હતાશ અને નિરાશ થઇ જાય છે. આ જુઓ મેરેથોન રેસમાં જીતનાર ખેલાડી પેલાને પાણી આપે છે આ કરવા જતા તેણીનો બીજો નબર આવે છે અને ૧૦૦૦૦ ડોલર ઓછા મળે છે…!!

મને લાગે છે કે તેનો સંતોષ અને તેનું કાર્ય ૧૦૦૦૦ ડોલર કરતા પણ અમુલ્ય હતું…! દુનિયા આવા લોકોથી જ ચાલે છે…!

ટીપ્પણી