હારમોનિયમ વગાડવાનુ બંધ કરો !!

Gujarati Jokes 375હારમોનિયમના અવાજથી કંટાળીને જેઠો હારમોનિયમ વાદક જેંતી પાસે જઈને બોલ્યો,

“જો તમે હારમોનિયમ વગાડવાનુ બંધ નહી કરો તો હુ ગાંડો થઈ જઈશ.”

જેંતી ખડખડાટ હસીને બોલ્યો,

“ભાઈ, હવે તો ખૂબ મોડુ થઈ ચૂક્યુ છે…..મને હારમોનિયમ બંધ કરે તો એક કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે.”  😛

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block