હજારો ઉંદરોની ફોજ હાથમાં તલવાર લઇને ગુસ્સે થઈને નીકળી પડી….!

rattan_flittingહજારો ઉંદરોની ફોજ હાથમાં તલવાર લઇને ગુસ્સે થઈને નીકળી પડી….!

.

.

.

.

.

.

.

.

.

.

સિંહ : હેલાવ…આટલા બધા ? કઈ બાજુ ?

.

.

.

.

.

.

.

.

.

એક ખૂંખાર ઉંદર : અરે માણસાઈનો તો જમાનો જ નથી ને બોસ…હાથીની ગર્લ ફ્રેન્ડની કોઈએ છેડતી કરી…અને નામ અમારું આયવું…! હવે જુઓ હાથી લાશોનો ઢેર ના કરી દઈએ તો…અમે ઉંદરજાત નઈ…!!

ટીપ્પણી