સ્વીટ કોર્ન સૂપ વિથ નુડલ્સ:

8476_r-5સ્વીટ કોર્ન સૂપ વિથ નુડલ્સ:

 

* સામગ્રી :

– ખાંડ ૧ ચમચી,

– મીઠુ મરી પ્રમાણસર,

– વીનેગાર ૨ ચમચા,

– લીલા મરચા ૪ નંગ,

– મકાઇ ૭ નંગ,

– આજીનો મોટો ૩/૪ ચમચી,

– સોયાસોસ ૧/૨ ચમચી,

– કોર્નફલોર ૨ ચમચા,

– ચીલી સોસ પ્રમાણસર

 

* રીત :

મકાઇ છોલીને છ મકાઇ છીણી લો. એક મકાઇના તાતણા કાઢો. તેમાં ૬ કપ પાણી નાંખીને કુકરમાં બાફી લો. બે કપ પાણીમાં કોર્નફલોર મીક્સ કરો તેને બાફીને મકાઇમાં નાખીને ગરમ કરો. તેમાં આજીનો મોટો ખાંડ, મીઠૂ મરી નાખીને ૨૦ મીનીટ ઉકાળો છેલ્લે સોયા સોસ નાંખો. વીનેગારમાં લીલા મરચાના ઝીણા પીસ કરીને નાખો અને મીઠુખાંડ, જરા નાંખીને ગરમ કરો. સર્વ કરતી વખતે બાઉલમાં કાઢીને આપો.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!